________________
૩૮૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
કરાવ્યા અને મજ્જન નિમિત્તે સ્નાત્રપીઠ પર એક ધાતુનું બિંબ સ્થાપન કર્યું. વળી નાગે.દ્ર પ્રમુખ આચાર્યોની લેષ્યમય મૂર્તિએ પાતાના ગુરૂ પાસે મહાત્સવ સહિત પ્રતિષ્ઠા કરાવીને તેણે સ્થાપન કરી. પછી નવસારીપુરમાં આવન દેવકુલિકાઓથી વિરાજમાન એવુ એક શ્રી પાર્શ્વ નાથનું પવિત્ર નવું મંદિર કરાવ્યુ. વળી ધનદિવ્યાપુરીમાં શ્રીનેમિનાથનું પ્રૌઢ રૌત્ય અને સૂર્યાદિત્યપુરમાં શ્રી ઋષભ પ્રભુનું ચૈત્ય કરાવ્યુ. ત્યારપછી સ્તંભતીપુરમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને તેજપાળ જ્યાં અનેક મહાત્સવા થઇ રહ્યા છે એવી પેાતાની રાજધાનીમાં આવ્યા.
એકદા મેાજદીન બાદશાહની માતા હજયાત્રા કરવા નિમિત્તે જતાં ચેાગિનીપુરથી સ્ત ંભતા પુરે આવી, અને તે તરફ જતા કાઈ સાની રાહ જોતી તે પાતાની ખહેાળી સ`પત્તિ સહિત ગુપ્ત રીતે એક વહાણવટીના ઘરમાં રહી. આ વાત મંત્રીના જાણવામાં આવતાં તેણે વિચાર કર્યો કે-‘દિલ્હીપતિની માતાને સ્વેષ્ટસિદ્ધિના નિમિત્તો મારે માન આપવું જોઇએ.’પછી સ્ત’ભતી પુરમાં આવીને કુશળ એવા તેણે ગુપ્ત રીતે પાતાના માણસે પાસે તેનું બધું ધન લુંટાવી લીધું; એટલે તે નિર્ધન થઇ કરૂણ સ્વરે રૂદન કરતી વસ્તુપાલ પાસે આવી અને તેણે પાતાનું સ્વરૂપ તેને નિવેદન કર્યું. તે સાંભળીને માયાવડે અંતરના ખેદ દર્શાવતાં તેણે તેનુ' અહુમાન કર્યું'