________________
૩૧૪ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર થયેલા એવા તેમણે શુભ્ર અને અખંડ અક્ષત તે તિલક પર સ્થાપન કર્યા. વળી પ્રૌઢ શ્રાવકોએ તેમના કંઠમાં આપણુ કરેલી અને ઢીંચણ સુધી લટકતી એવી પુષ્પમાળાઓ જાણે શિવલમીને વરવાની માળાઓ હોય તેવી શેભવા લાગી. તે વખતે વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલી અને લજજાયુક્ત એવી સધવા કુળસ્ત્રીઓ મુક્તાફળ સમાન ઉજજવળ એવા અક્ષતથી તેને વધાવવા લાગી.
- એવામાં ઉચિતાવસરને જાણનાર કેઈ કવિ વિસ્મય પમાડે તેવી આગ્રદેવની સ્તુતિ કરતે બે કે- પૂર્વે શ્રી ભરુચ તીર્થમાં શ્રી મુનિસુવ્રત ભગવંત આગળ મંગલદીપ કરતાં પ્રભુના સદ્દગુણની કીર્તનામાં જેણે આથી જનેને બત્રીસ લક્ષ દ્રશ્ન દાનમાં આપ્યા તે ઇદ્રોથી સ્વંયમાન અને દાનવીરેમાં અગ્રેસર એવો શ્રીમાનું આમૂદેવ જગતમાં જયવંત વૉ.” પછી બીજો એક કવીશ્વર બેલ્યા કે-“શ્રી શત્રુંજય તીર્થ પર ભગવંતને સ્થાપન કરતી વખતે તથા શ્રીમૂળનાયક પ્રભુના ત્યને ઉદ્ધાર કરતાં સર્વ જનની સમક્ષ જેણે અથી જનોની તૃપ્તિ નિમિત્ત ત્રણ લક્ષ ન્યૂન. ત્રણ કોટી દ્રવ્ય અર્પણ કર્યું હતું એવો વાલ્મટ મંત્રીશ્વર જયવંત વર્તો. તે વખતે સોમેશ્વર કવિરાજ બે કે
જે સરસ્વતી, સુકૃત અને કીર્તિના પવિત્ર જગમ સંગમરૂપ છે તે શ્રી જિનધર્મની ધુરાને ધારણ કરવામાં ધુરંધર એવો શ્રી વસ્તુપાલ મંત્રી કેમ શ્લાઘનીય ન હોય ?” એટલે હરિહર કવીશ્વર બે કે-“રણમાં શૂર (રવિ), ચરણે