________________
સપ્તમ પ્રસ્તાવ
૩૦૩
સમાન ન્યાયી એવા તારામાં આ ધસ્થિતિના વિપ્લવ શે ? ’ એટલે મ`ત્રીએ હસીને કહ્યું કે- હે ભગવન્ ! આપના ધર્મ કાર્યને જોવાની ઈચ્છાથી એ વિપ્લવ થયા છે.’ પછી માણિકયચદ્ર સૂરિએ પોતાના અનાગમનના હેતુ તેને યથાસ્થિત કહી બતાવ્યા, એટલે મત્રીએ તેમને ખમાવીને બધી વસ્તુએ પાછી સેાંપી, અને વિવિધ શુદ્ધ વસ્ત્રોથી મ`ત્રીએ તેમના સત્કાર કર્યાં, ‘સત્પુરૂષા પેાતાના ઔચિત્યને મૂકતા નથી.’ એ અવસરે આચાય બેલ્યા કે– સેંકડો સુકૃતાને કરનાર એવા ઇંદ્રોએ ભગવંતને જન્માવસરે એક વસ્ત્ર અને દીક્ષાવસરે એક વસ્ત્ર તથા મુનિઓને એક ધ ધ્વજ આપેલ છે, વળી વિધાતાએ પણ સૂર્યાદિ ગ્રહેાને એકજ અખર (વસ્ત્ર અથવા આકાશ) આપ્યુ છે, પરંતુ આ અવસરે સત્પાત્રાને બહુ વચ્ચે આપવાથી ઇંદ્ર કરતાં અધિક થયેલા એવા શ્રી વસ્તુપાલ મંત્રી ચિરકાળ આનંદ પામે.' એ રીતે શાસ્ત્રજ્ઞ એવા તેમના કથનથી સ...તુષ્ટ થઇને મત્રીએ તેમને સર્વ ધર્મશાસ્ત્રોના એક આદશ ' એવુ બિરૂદ આપ્યુ.
એ અવસરે કાઈ દીન બ્રાહ્મણે કરૂણાના સાગર એવા મંત્રી પાસે આવીને યાચના કરી કે- હે વિભા ! મને પણ એક વસ્ર આપેા.' એટલે મ`ત્રીના આદેશથી વસ્ત્રાધિકારીએ તેને એક સ્થૂલ અને જીર્ણ વસ્ત્ર આપ્યું. આથી તેણે મત્રીની સ્તુતિ કરી કે-હે દેવ ! મને મળેલ આ વસ્ત્ર આપની રિપુનારીઓની ઝુંપડી સમાન છે-કે જેમાં