________________
૩૭૨
•'
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
उत्प्लुत्योत्प्लुत्य पुनर्निपतति तत्रैव तत्रैव । वटकूपकूपमध्ये, निवसति माणिक्य मंडूकः ।। "
વટકૂપરૂપ કૂપમાં માણિકય મંડૂક (દેડકા) વસે છે, કે જે વારંવાર કૂદકા મારીને પુનઃ ત્યાંજ પડે છે.' આ પ્રમાણેની તેની ઉક્તિથી માણિકય સૂરિ અત્યંત વિસ્મય પામ્યા, એટલે નિઃસ્પૃહવૃત્તિવાળા એવા તેમણે પણ એક શ્રાવકના હાથે લેખ મોકલ્યા. તેમાં લખ્યું કે
“ મુળજિગન્મòતનાં, તુજાનાં દાિયન્ વંશાધિપરિવૃત્ત, દ્દિ નન વિન્રમત્તે ? ।। ’’
ગુણશ્રેણિને ઉત્પન્ન કરવામાં હેતુરૂપ એવા તુલા (કાંટા)ના હૃદયને ભેઢતાં વંશનો અ અર્ધ પરિસ્ક્રૂત્તિ થી હું જન! શા માટે ઉદ્ધૃત બને છે?” આવી તેમની ઉક્તિથી મંત્રીનું અંતર અત્યંત ભેટ્ટાઈ ગયું. પછી તેમને જોવાની ઈચ્છાથી મંત્રીએ સ્ત`ભતીપુરમાં ગુપ્ત રીતે આવી તેમના પૌષધગારને લુંટાવીને બધી વસ્તુએ એકત્ર કરીને કયાંક સૂકાવી દીધી. એવામાં મત્રીનું એકદમ તંત્ર આગમન સાંભળીને તે આચાય પણ અંતરમાં ખેદ પામ્યા. પછી મંત્રીના ગુરૂ શ્રી ઉદયપ્રભ સૂરિ સાથે મત્રી પાસે આવીને તેમણે આશીષ આપી કે- તીર્થોદ્ધારમાં ધુર’ધર, જગતમાં એક ચિંતામણિ સમાન, શ્રી ચૌલુકય નરેદ્રની રાજ્યરચનાને વ્યવસ્થિત કરવામાં દીક્ષાગુરૂ અને રાજ્યવ્યાપાર ચલાવવામાં સમર્થ એવા હે વસ્તુપાલ ! રાજા