________________
૧૪ પ્રસ્તાવ
૩૨૫
•
પછી મ`ત્રિરાજે જાણે પોતાના યશના સમૂહ હાય તેવા ધ્વજારાપથી સમસ્ત જિનમદિરાને મ ંડિત કર્યો.. હ્યુ છે કે-‘કમળેાના પરાગથી વ્યાપ્ત અને શ્રી શત્રુંજયા નદીના પ્રવાહને જીતે તેવી ભગવંતના મ`દિર પર શ્વેત અને પીત વસ્ત્રોની તેણે મહાપતાકા કરાવી.'
એકદા સર્વભરણથી ભૂષિત થઈને પેાતાના શરીરની દીપ્તિથી સૂર્યની જેમ સમસ્ત દિશાઓને દીપાવતા અને સર્વ ઉદાર જનામાં ઈંદ્ર સમાન એવે મંત્રીશ્વર વિશ્વપ્રદીપ એવા યુગાદિજિનને અષ્ટ પ્રકારે પૂજીને સંધપતિ શ્રાવકાથી પરિવૃત થઈ અન્ય શ્રાવકોએ મહામ’ગલ કરવાપૂર્વક વિધિ સહિત સધી આરતી મહાત્સવ કરતા હતા, એવામાં કારીગરીમાં અગ્રેસર એવા શાલન નામના શિલ્પીએ આરસપાષાણુથી નવીન બનાવેલી મ`ત્રીની માતુશ્રીની મૂર્ત્તિ સુસ્થાને સ્થાપન કરવાના આદેશ લેવા માટે પ્રગટ કરી. તે મૂત્તિને જોઈને પોતાના મુખકમળને મ્યાન કરી મંત્રીશ્વર અત્યંત રૂદન કરવા લાગ્યા. એટલે રૂદન કરતા મંત્રીને જોઈને તેના દુ:ખની અસર થતાં પાસે રહેલા બધા પરિવાર પણ ખિન્ન થઈ ગયા. તે વખતે શ્રીનરદ્ર ગુરૂએ મંત્રીશ્વરને કહ્યું કે હું મત્રિન્! આ હર્ષના સ્થાને તમારા અંતરમાં વિષાદ કેમ થાય છે? નળ રાજાને જેમ શ્રુતસ'પત્તિથી વિખ્યાત એવા શ્રુતશીલ નામે મત્રી હતા, વાસુદેવને ઉ હતા અને શ્રેણિક રાજાને જેમ અભયકુમાર મંત્રી હતા, નંદ રાજાને કલ્પક
(