________________
૩૨૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સવ રાજાઓમાં સિદ્ધરાજ પ્રધાનત્વ ભગવતે હતે. કહ્યું છે કે-સંગ્રામાંગણને પકિલ કરનાર એવા મન્મત્ત શત્રુરૂપ હસ્તીઓને જય કરવામાં સિંહ સમાન એ જયસિંહ રાજા હતા અને તેજ પાછા સિદ્ધરાજ થયે હતું કે જેણે ચિત્ર ચરિત્રના આધારરૂપ એવા ભગીરથ, પૃથુ અને કર્ણ રાજાના જીર્ણ થયેલા પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. સુવર્ણ સંપત્તિ તથા અસાધારણ સૌમ્યરસરૂપ પાકને પ્રગટ કરનાર એવો જે કાવ્ય અને ધાતુર્વાદ તેમાં તે આચાર્યને ધારણ કરતે હતે. નરવર્મ રાજાની ધારા નગરી લેતાં જેણે ત્યાંની હજારે નવોઢાઓને અશ્રુધારા અર્પણ કરી હતી. એ કોઈ રાજા નહીં હોય કે વિશ્વમાં એક વાર એવા તેણે જેને જય ન કર્યો હોય, અને એવી કઈ દિશા નહીં હોય કે જે તેના યશથી શેભિત થઈ ન હોય. વળી અતિશય પરાક્રમી એવા માલવાધીશને જય કરીને વિકમાદિત્ય સમાન એવા તેણે સમરત અથી જનેને દાનથી પ્રસન્ન કર્યા હતા.” તે સિદ્ધરાજના પણ સર્વ મને રથ સિદ્ધ થયા નહતા, માટે કરડે વર્ષો પર્યત તું રાજ્ય કર અને દીર્ધાયુષી થઈ ચિર કાળ જય પામ.” એ પ્રમાણે ગુરૂ મહારાજે કહેલી સુધા સમાન મધુર વાણી સાંભળતાં માતાના વિગજન્ય શેકથી દુઃખિત થયેલ મંત્રીશ્વર ચાર વર્ણના વૃદ્ધોએ મંગળકર્મ કરતાં ગદગદ સ્વરે બે કે બહે જનન ! માતાના મૃત્યુ પછી જે મહાસંપત્તિને પામે એવા પુત્રને તું જન્મ આપીશ નહીં. પછી પુનઃ ગુરૂ મહારાજે