________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૪૯
કરાજ્યેા. વળી એ પર્વત પર પ્રથમના જીણુ થઈ ગયેલા પર્દિ યક્ષના ભવનના તેણે ઉદ્ધાર કરાવ્યા, ડાબી બાજુએ એક તારણ અને તેની ચારે બાજુ આરસની જગતી (કોટ) કરાવી, અને ગર્ભગૃહની પાસે તેણે શ્રી પાર્શ્વ પ્રભુના એક લેખ કરાવ્યેા. વળી સુવણુ, વિદ્રુમ, મૌતિક અને ઈંદ્રનીલમણિની મૂર્તિ એથી અલંકૃત, 'ચાં તારણાથી મનેાહર અને અદ્દભુત પ્રભાયુકત એવું અષ્ટાપદ તી તેણે કરાવ્યું. જેમાં કસેાટીના પાષાણના તભયુકત અને રચનાથી મનેાહર એવી ઉદાર ભૂમિ વીજળીયુકત
સુત્ર
મેઘમાળા સમાન શેાભે છે.
શ્રી શત્રુંજય ગિરિની નીચે શ્રી વાગ્ભટપ્રપા છે, ત્યાં શ્રી સંઘની તૃષાને દૂર કરનાર જળ પૂર્વ ન હતું, એટલે નગરની આગળ સુન એવા વસ્તુપાલ મત્રીએ પેાતાની પ્રિયા લલિતા દેવીના શ્રેયનિમિત્તે અતિશય જળથી વિરાજિત, નિર્મળ અને હંસશ્રેણિથી સુÀાભિત એવુ' લલિતાસર કરાવ્યું, જેને જોઈને લેાકેાના મનમાં માનસરાવરના ભ્રમ થવા લાગ્યા. ધાર્મિક એવા તેણે લલિતાસરની પાળપર સૂર્ય, શંકર, સાવિત્રી, વીર્ જિન, અંબિકા અને કંપી યક્ષનાં મદિર કરાવ્યાં. વળી પ્રથમ પ્રભુની પૂજાનિમિત્તે તેણે પત્થરથી બાંધેલા વિશાળ કૂપથી મનેાહર એવી પાતાના અને ગિરિના નામથી પ્રસિદ્ધ વાટિકા કરાવી. વળી શત્રુંજય મહાતીર્થના ઘટાપથના વિભૂષણરૂપ શ્રી આદિનાથ મદિરના તેણે ઉદ્ધાર કરાવ્યેા. તેમજ શ ંખ સમાન ઉજવળ કીર્ત્તિ