________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
યુક્તિપૂર્વક કરેલ ભક્તિને ઈને સમસ્ત સંઘ આશ્ચ પામીને ચિંતવવા લાગ્યા કે અહા ! આ વીરધવલ રાજાના વિનયભાવ, સધવાત્સલ્ય અને તેની ઔચિત્યકારિતા કેવી છે ? એ રાજા ધન્ય પુરુષામાં મુગટ સમાન અને પુણ્યવંત જનામાં અગ્રેસર છે. વળી પરમ આધિબીજ ખરેખર એને પ્રાપ્ત થયું હોય એમ લાગે છે, કારણ કે શ્રીસંઘ, તીર્થંકર, આચાય, સાધુ અને ગુણવત જનાનુ જે બહુમાન કરે તેમને સમ્યક્ત્વ શુદ્ધ હોય છે.' ભાજન પછી વિશેષ પુણ્યની ઈચ્છાથી રાજાએ વિવેકપૂર્વક શ્રીસ‘ઘની કુસુમાદિકથી પૂજા કરી અને સરસ'ધપતિ તથા બંધુ સહિત મત્રીશ્વરને ઘણાજ ગૌરવ સાથે પટકુળાદિ વસ્રો પહેરાવ્યાં.
૩૫૮
6
પછી મ`ત્રીશ્વરે સ‘ઘપતિઓને પૂછ્યું કે ‘ તમારે યાત્રામાં કેટલા વ્યય થયા ?’ એટલે તેઓમાં પ્રથમ રત્ન શ્રેષ્ઠી ખેલ્યા કે હે સ્વામિન્ ! ધર્માર્થે સમરત કૃત્ય કરતાં બંને તીર્થમાં મારે કોટી દ્રષ્મના વ્યય થયા. પછી ભીમ શ્રેષ્ઠી ઓલ્યા કે હું મત્રિન્ ! મારે સિદ્ધાચલ પર સત્યાશી હજાર અને રૈવતાચલ પર એક લક્ષ દ્રુમ્મના વ્યય થયા.' એટલે આભડશાહ મેલ્યા કે હે. મંત્રીશ્વર ! તીર્થયાત્રા કરતાં મારે એક કીટી અને સાળ લાખના ખર્ચે થયા.' પછી આભડશાહના પુત્ર આસ પાસ મેલ્યા કે હું પ્રભા ! શ્રીશત્રુંજય પર્વત પર ચાલીશ હજાર, રૈવતાચલ પર સાઠ હજાર અને શ્રીદે