________________
વર્ષો પ્રસ્તાવ
૩૧૭
સહાય કરનાર હોવાથી અત્યંત ભીષ્મ એવી ગ્રીષ્મ ઋતુમાં પણ પગલે પગલે પાતાની કીર્તિની જેવી ભવ્ય નદીઓને તે જોવા લાગ્યા. એ રીતે પોતાની પ્રતિજ્ઞાને યથા પાળનાર, કીર્ત્તિરૂપ નવીન પ્રિયાને વરનાર તથા વિધિને જાણનાર એવા તે મત્રીશ્વર આનંદના કલેાલ સાથે ધવલપુરમાં આવી પહેાંચ્યા. એટલે આનંદ પામતા સમસ્ત પૌરજના સહિત વીરધવલ રાજા તેની સન્મુખ આવ્યેા. ત્યારપછી શ્રીસધ સહિત મહાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરી પેાતાના ભવનમાં આવી રથ પરથી ભગવંતને ઉતારીને મંત્રીશ્વરે અશન, વસ્ત્રાદિકથી શ્રીસંઘના સત્કાર કર્યાં. તેના પુરપ્રવેશેાત્સવ વખતે ઉપર બાંધેલ તારણેાથી પૌરજનાની ગૃહશ્રેણિ સમાન ભાસવા લાગી તથા આનંદ આપનાર વિસ્તૃત મહાત્સાયુક્ત તથા ફરકતી ધ્વજાઓ સહિત સર્વ જિનાલયેા સન્નઢનાની જેવા શેશભવા લાગ્યાં. સમસ્ત રાજમાર્ગ સદા નક્ષત્રથી મંડિત એવા પૂર્ણિમાના આકાશ સમાન દીપ્ત ચંદ્રમાના ઉદ્યોતમય ભાસવા લાગ્યા, ભાગસ્થિતિ રહિત કૃષ્ણની લક્ષ્મીની જેમ આકાશમાં શાભતી પતાકાઓથી ચારે બાજુ દુકાનેાની શ્રેણિ શેાભવા લાગી અને અંજનાને પ્રસન્ન કરનાર સુશ્રાવકની શ્રેણિ ગગાની જેમ પુણ્યથી પરને આનંદ આપનારી થઈ પડી. પછી સમસ્ત સંધ તથા સ ખંધુએ સહિત મંત્રીશ્વરને બહુમાનપૂર્વક ખેલાવીને શ્રી વીરધવલ રાજાએ પાંતે પેાતાના ખંધુના જેમ તેને પેાતાના પવિત્ર રાજમંદિરમાં યુક્તિપૂર્વક ભેાજન કરાવ્યું. તે વખતે રાજાએ