________________
ષષ્ઠ પ્રસ્તાવ
'
વૃક્ષો બધાં જેમ નામનાં છે અને મણિ તે ચિંતામણિ-અન્ય ણિ બધાં જેમ નામનાં છે, તેમ દિવસ તે તેજ કે જે દિવસે નેમિશ્વર ભગવતના દ ંન થયાં-અન્ય દિવસે તે અધા નામના છે. હે યદુવંશરત્ન ! અભગ વૈરાગ્યતર’ગેાથી પરિપૂર્ણ એવા આપના હૃયમાં અનંગ ( કામદેવ )ને પણ સ્થાન ન મળ્યું, તેા પછી કૃશાંગી (સ્ત્રી)એ તે શી રીતે સમાઈ શકે ? ’” પછી મ`ત્રીશ્વરે દોષરૂપ અધકારને ભેદનાર તથા જિનમતના સૂર્ય સમાન એવા સર્વ આચાર્ય મહારાજાઓને વિધિપૂર્વક વંદન કર્યું, એટલે ગુણવંત તથા નાગેન્દ્ર ગચ્છના સ્વામી એવા શ્રીમાન્ વિજયસેનસૂરિએ મંત્રીને ધર્માશીષ આપી કે− જ્યાં શ્રી સંઘની ભક્તિ છે, જ્યાં ત્રિભુવનના તિલક સમાન એવા જિનેશ્વર ભગવંતની સપર્યા ( પૂજા ) છે, જ્યાં સત્પાત્રદાન છે, જ્યાં ન્યાય અને વિનય પ્રમુખ ગુણી છે, જ્યાં અવિધિના નિષેધ છે, જ્યાં ગુણી જના પર પરમ પ્રીતિ છે, અને ગુણુકર એવા જ્યાં પરે।પકાર છે-તેજ પ્રણયી જનાને આનંદ ઉપજાવનાર એવું સંઘાધિપત્ય જગતમાં શ્લાઘનીય છે.’
૩૪૧
ત્યારપછી મત્રીશ્વર પેાતાના અધુ વર્ગ સાથે રગમડપમાં આવ્યે અને અથી જનાને ખેાલાવીને ત્રેતાયુગની રીત પ્રમાણે દાન આપવા લાગ્યા. એટલે તેના સદ્દગુણેનુ કીર્તન કરતાં કવીશ્વરા કીદ્રોને કલ્પવૃક્ષરૂપ મત્રીશ્વરની -ચથાયાગ્ય સ્તુતિ કરવા લાગ્યા. “ પૂર્વે શ્રીમાન્ રૈવતગિરિ પર જતા લેાકેાને દુરારાહ (કષ્ટ જવા લાયક) મા