________________
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
આ વખતે ઈંદ્રવિમાન સમાન ચામર, તથા શ્વેત છત્રાદિ સપત્તિયુક્ત, ગીત તથા અસ્ખલિત વાજિંત્રાથી શબ્દાયમાન તથા ઉલ્લાસપૂર્વક જ્યાં નૃત્ય થઈ રહ્યું છે. એવા દેવા સમાન મનુષ્યાએ રચેલેા નવીન સ્નાત્રાપક્રમ જોઇને મત્રીએ નિમત્રણ કરેલ ઇંદ્રને ક્ષણભર એ રાજ્યની શકા થઈ પડી, વળી શ્રી આદિનાથ પ્રભુના ચૈત્યની આગળની ભૂમિમાં તેણે પ્રાકાર સહિત એક પ્રતાલી કરાવી તેમજ ત્યાં ભગવતના સ્નાત્ર નિમિત્તે મંત્રીએ સુધાકુડના તિરસ્કાર કરનાર એવા ગજપદ નામે કુંડ કરાવ્યેા. વળી અને પ્રાસાદ પર જાણે લક્ષ્મી અને કીર્ત્તિરૂપ કદના પ્રગટ થતા નવા અંકુરા હોય તેવા બે સુવર્ણના દંડ સ્થાપન કર્યાં. તે વખતે શ્રી વીરધવલ રાજા પાસેથી સુજ્ઞ એવા તેણે ભગવતની પૂજા નિમિત્તે ત્યાં અકપાલિતક (અંકેવાળીયું) નામે ગામ અપાવ્યુ. પોતાના વડીલ લૂણીગ અને મહૂદેવની બે મૂત્તિ આદિનાથ ભગવતના મંદિરમાં પ્રવેશ કરવાના માર્ગે ડાબી અને જમણી બાજુએ પૃથક્ મંડપિકામાં હસ્તી પર બેઠેલી તેણે સ્થાપન કરાવી. વળી શ્રી યુગાદિજિનના દ્વાર પર અત્યંત વિશદ અને માક્ષમંદિરનું જાણે એક સેાપાન હોય તેવું આરસ પાષાણનુ એક માટુ' તારણ રચાવ્યું. ત્રણે જગતની સૌદર્ય શેશભાને જોવાના દર્પણુરૂપ એવા જે તારણને દેવા પણ અત્યારે ત્રિલક્ષ તારણના નામથી ગાય છે. જ્યાં શ્રીસંઘપતિઓની સૌભાગ્યસપત્તિને જોવાને ઈચ્છતી હેાય એવી દેવાંગનાએ પણ જાણે પાંચાલિકા (પૂતળી)ના મિષથી આવીને ઉભી
૩૪૬