________________
૧૪ પ્રસ્તાવ
ચાવીશ જિતશ્વરાનું અષ્ટાપદ નામે ચૈત્ય કરાવ્યું. તેમજ સુજ્ઞ એવા તેણે આકાશમાં સુધાસારથી ઉજ્જ્વળ એવી ચદ્રમૂત્તિ સમાન અને લેાકોના તાપને દૂર કરનાર એવી. એક પૌષધશાળા કરાવી. વળી અષ્ટાપદ રૌત્ય અને પૌષધ શાળાની આવકને માટે તે મંત્રીએ ત્યાં દુકાનશ્રેણિ અને ગૃહશ્રેણિ કરાવી.
૩૩૩૧
પછી વીરધવલ રાજાના મનને સંતુષ્ટ રાખવા મંત્રીએ. પ્રભાસપાટણ જઈ ને સામેશ્વર મહાદેવની પૂજા કરી. તેમજ રાજાના હુકમથી તેણે સામનાથ મહાદેવની માણિયયુક્ત એક મુડમાળા કરાવી, અને સૌમ્યલતાના પુણ્યનિમિત્તે તેણે ત્યાં ખસા ચાસઠ ગઢીયાણા સુવણૅ નુ એક આભરણ કરાવ્યુ. તેજપાલ મ'ત્રીએ સામનાથની આગળ પેાતાની કીર્તિના ક્રીડાપર્વત સમાન માટા પાષાણુના એ હસ્તી કરાવ્યા. વળી લેાકાના ભેાજનિમિત્તે વસ્તુપાલે તે નગરની ચારે બાજુ દાનશાળાઓ કરાવી. તેમજ ત્યાં વસતા લાકના યાગ-ક્ષેમને કરનાર એવા તેણે બ્રાહ્મણેાના વેદપાઠને માટે મનેાહર બ્રહ્મશાળાએ કરાવી આપી. ત્યાં સામેશ્વરના પૂજનમાં નિષ્ઠાવાળા અને વ“શહીન એવા પૂજારીએ હાથમાં નજીવી વસ્તુઓ લઈને મત્રી પાસે આવ્યા, એટલે મંત્રીએ તેમને બહુમાનથી કહ્યું કે-“તમે બધા ભવ્ય ભક્તિથી ભવાનીપતિની સેવા કરેા છે ?’ એટલે તેઓ મેલ્યા કે—હે વસ્તુપાલ! મહાદેવ તમારા કપૂરપૂરને સંભારતા સતા અમારા કનકકુસુમ (ધત્તરાના