________________
૩૨૪
વિસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
છે? પણ એથી ભવાંતરમાં તું કર્મ રજથી રહિત થઈ માક્ષે જઈશ.' આ પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળીને આનન્દ્વ પામેલ સાગર શ્રેષ્ઠી પેાતાને ઘરે આવીને અનેક પ્રકારનાં પુણ્યકાર્ય કરવા લાગ્યા.
?
હું ભદ્ર! એ રીતે ધનહીન પ્રાણીએ કરેલ અલ્પ પુણ્ય ઉભય લેાકમાં ઉત્કૃષ્ટ ફળને આપે છે.' આ પ્રમાણે. પેાતાની સ્ત્રીને સ્નેહપૂર્વક સમજાવીને શુદ્ધાત્મા એવા ટીલા શ્રેષ્ઠીએ રસગારવરહિત પારણું કર્યું.
6
હવે તેજ દિવસે સાંજે પેાતાની ગાયને બાંધવાને સ્થાને જમીનમાં ખાડા ખેાઢતાં શુદ્ધાત્મા એવા તે શ્રેષ્ઠીના પુણ્યપ્રભાવથી સર્વ આપત્તિને ત્રાસ પમાડનાર એવુ નિધાન પ્રગટ થયુ*. અહા ! ભાવથી કરવામાં આવેલ ધર્મના કેવા અચિંત્ય પ્રભાવ છે ?' પછી પુડરીકાચલના સ્વામી શ્રીઋષભ પ્રભુનુ· સ્મરણ કરીને તે દંપતી રાત્રીએ તે નિધાનને પેાતાના ઘરમાં લઈ ગયા. આ વખતે સાક્ષાત્ પેાતાના ભાગ્ય સમાન તે નિશ્વાનને જોઈને તે શેઠની સ્રીને જિનધમ પર અત્યંત રાગ ઉત્પન્ન થયા. પછી ત્યાં આવેલા વસ્તુપાલ મંત્રીને પેાતાને ઘરે તેડી લાવી યથાાગ્ય વાત્સલ્ય કરીને શ્રેષ્ઠીએ તે નિધાન તેને બતાવ્યું, એટલે તે નિધાન જોઈને શિષ્ટ જનામાં અગ્રેસર એવા મંત્રીશ્વરે સ ંતુષ્ટ થઈને તે ગામનુ સમસ્ત અશ્વય તેને અર્પણુ કર્યું. એ પ્રમાણે મંત્રીના પ્રસાદથી તે ગામનુ સ્વામિત્વ પામીને તે શ્રેષ્ઠીએ ત્યાં શ્રીમાન્ પાર્શ્વ પ્રભુના મહાશ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યેા.