________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૯૧
તેમને વધારે લોભ હોય છે.
સંઘમાં તરણ સહિત સાતસે દેવાલ હતાં અને નાનાં દેવાલની તો સંખ્યાજ થાય તેમ નહોતું. યાત્રિક લેકેના અને રથ પૂરતી એવી શ્રી અંબિકાદેવી સિંહ પર આરૂઢ થઈને સંઘની આગળ ચાલતી હતી. નિરંતર વિનને દૂર કરનાર અને જગતના સંકટનું હરણ કરનાર એ ગજગામી કપદી યક્ષ પણ સંઘરક્ષાને માટે સદા જાગ્રત હતો. એ બંને દેવ દેવીના પ્રભાવથી તીર્થનો માર્ગ અતિ દુર્ગમ છતાં અન્ન પાનાદિના લાભથી અંતરાયરહિત અને સર્વત્ર સુગમ થઈ ગયો. “સરસ્વતીકંઠાભરણ, છએ દર્શનને કલ્પવૃક્ષરૂપ, ઔચિત્ય ચિંતામણિ, સંઘપતિ, આહંન્દુ ધર્મની ધુરાને ધારણ કરવામાં ધુરંધર, ભેજરાજ સમાન, કવિ ચકવર્તી, સમસ્ત રૌઢ્યદ્વારમાં સાવધાન, દાનવીર, કળિકાળને કાળ અને જિનાજ્ઞા પાલક ઈત્યાદિ બિરૂદ શ્રેણિને બેલતા કવિવરેથી પરિવૃત, કુરાયમાન યશસ્વી, જેની આગળ રંગબેરંગી ધ્વજાઓ શોભી રહી છે એ, છત્ર અને ચામરોથી મંડિત, લીલાથી ઉત્તમ ગજ પર આરૂઢ થયેલે અને પ્રઢતા યુક્ત સચિવાધીશ વસ્તુપાલ આગળ ચાલ્યો. લીલાપૂર્વક સુખાસન પર આરૂઢ થયેલી, માર્ગમાં વાંછિતાર્થ આપવાથી અથીં જનેને આનંદ પમાડતી; ત્રિવિધ શીલ પાળતી, તપ તથા પૂજામાં પરાયણ અને છત્ર ચમારથી સુશોભિત એવી લલિતા દેવી પણ તીર્થયાત્રા નિમિત્ત સાથે ચાલી. વળી પિતાના તેજથી જ નક્ષત્રને દિવાકર તિરસ્કાર કરે તેમ રોત્સાહી શત્રુઓને તિરસ્કાર કરતે, વિસ્ફરિત કાંતિવાળે, ચેતરફથી