________________
૧૪ પ્રસ્તાવ
૩૦૧
શ્રેષ્ઠીએ તેની કીર્ત્તિને પુનઃ નવપલ્રવિત કરી છે.” આ પ્રમાણેની ગુરૂની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અને સુકૃતી એવા રત્ન શ્રેષ્ઠી સંઘ સહિત શ્રીવસ્તુપાલ સઘપતિની સાથે તીર્થયાત્રા કરવા ચાલ્યે.
વધુ માનપુરમાં શ્રીવસ્તુપાલ મત્રીશ્વરે કેલા સિગિર સમાન ઉન્નત, ચારે બાજુ બાવન દેવકુલિકાથી પરિવૃત અને સુવર્ણના કુંભ અને દંડથી વિભૂષિત એવુ· શ્રીવ માન સ્વામીનુ વિધિપૂર્વક શૈત્ય કરાવ્યું. વળી સુજ્ઞ એવા તેણે સઘરક્ષા નિમિત્તે એ માગે જનારા યાત્રાળુઓને માટે એક વિશ્રામસ્થાન હાય એવા કિલ્લા કરાવ્યા અર્થાત્ કિટ્ટાવાળું મકાન કરાવ્યું. તી યાત્રાએ જતા યાત્રિકાની તૃષા દૂર કરવા નિમિત્તે તેણે પવિત્ર જળયુક્ત અને સુંદર આકારવાળી એવી એક વાવ કરાવી, તેમજ વસુંધરાને ધારણ કરવામાં એક વરાહાવતારૂપ એવા વીરપાળ રાજાના પુરાતન મંદિરના તેણે જીર્ણોદ્ધાર કરાવ્યા. વળી નાના પ્રકારનાં ભાજન વિગેરે સમસ્ત સામગ્રીયુક્ત ક્ષુધા, તૃષાને દૂર કરનાર એવી એ પવિત્ર દાનશાળાએ કરાવી. પછી
ત્યાં સવ ચૈત્યેામાં વિધિપૂર્વક મજ્જનાત્સવ કરાવી, ધ્વજારાપ્ણ કરી અને અીજનાને દાનથી આનંદ પમાડીને વાજિત્રાના ધ્વનિથી ક્ષતિઓને પણ ભય પમાડતા, છત્રાથી મામાં સર્વત્ર છાયાને પ્રસરાવતા તથા કુશળ અને સુખશાળી એવા સંઘલેાક સહિતશત્રુ...જય તી તરફ્ પ્રયાણ કરતા એવા તે કુશળ મત્રીશ્વર ધૂધૂપુર