________________
૧૪ પ્રસ્તાવ
વળી ગુઢ્ઢી ગામમાં કળિકાળને મંદ કરનાર એવા તેજપાલ મંત્રીએ પ્રા અને વાવ કરાવીને ત્યાંના મનુવ્યેાની જળચિતાને દૂર કરી. તેમજ શ્રીવસ્તુપાલ મંત્રીશ્વરે ત્યાં સુવર્ણના કાશયુક્ત એવુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પ્રતિમા સહિત એક મદિર કરાવ્યુ, અને ત્યાં પણ સવ રૌત્યાપર ધ્વજારોપણ કરીને સુજ્ઞ એવા તેણે ત્યાંના આસ્તિક લેાકેાનું વાત્સલ્ય કર્યું.
૩૦૩
આશ્રિતાના સંતાપને હરનાર એવા તે મત્રીશ્વર મામાં જેટલાં જિનબિંબે અને જિનચૈત્યા આવતાં તેની પૂજા કરીને પછીજ આગળ પ્રસ્થાન કરતા હતા, સર્વના ભાજન કર્યા પછી ભેાજન કરતા હતા, સ યાત્રિકાના સુતા પછી તે શયન કરતા હતા અને સની પહેલાં તે જાગ્રત થતા હતા. આ પ્રમાણે શ્રી વસ્તુપાલ મંત્રી સંઘપતિનુ વ્રત આચરતા હતા. અતિ વિષમ મામાં પણ તેનાં પ્રયાણો બહુ અન્ન, જળ અને ગેરસ મળવાથી તથા ઘણા મજબૂત માણસા રસ્તા દુરસ્ત કરનારા હાવાથી એક ઉદ્યાનની લીલા સમાન થતાં હતાં. યાત્રા નિમિત્તે જે નગરમાં તે જતા ત્યાંના અધિકારીએ ઉંચાં તેારણેા બાંધીને તેને સવિશેષ માન આપતા હતા, અને મત્રી પણ તેમના ચેાગ્ય સત્કાર કરતા હતા. માર્ગમાં ઘણા મુસાફરો તેની પાસે અનેક વસ્તુએ માગતા, એટલે તેમને ઘણી વસ્તુઓ આપતાં પણ વસ્તુપાલ મંત્રી કદી અહંકાર કે ક્રોધ કરતા નહાતા. આગળ, પાછળ અને અને ખાજી હાથમાં તીક્ષ્ણ શસ્ત્રા સહિત ચાલતા તેના અશ્વારૂઢ