________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૮૫, જિનાજ્ઞાથી પરમાર્હત્ થયેલ, અને સે રાજાઓને સ્વામી એ ચૌલુકય રાજા (કુમારપાળ) પોતે જાણતાં છતાં પણ નિગ્રંથને અનઇ સુપાત્રદાન આપી ન શકો, તે પિતાના પવિત્ર ચારિત્રથી સ્વર્ગે ગયે, પરંતુ પિતાના મનમાં રહી. ગયેલી સુપાત્ર દાનની ઈચ્છાથી તે જાણે ગુર્જર ભૂમિમાં વસ્તુપાલરૂપે અવતર્યો હોય એમ ભાસે છે.” આ પ્રમાણે શ્રીનચંદ્ર ગુરૂના ઉપદેશામૃતનું પાન કરીને આનંદસાગરમાં બુડતે સતે કણ વિસ્મય ન પામે ? સર્વ વિમિત થયા.
એ અવસરે રાજાએ પ્રેરણા કરેલા કવિએ વર્ણનીય ગુણના ભંડારરૂપ એવા મંત્રીને પુનઃ વર્ણવવા લાગ્યા. તેમાં હરિહર કવિ બાલ્ય કે–“વસુધાના વિગુરૂપ વીરધવલ રાજાને પણ ધન્ય છે કે જેને અદ્દભુત મહિમા પ્રતિદિન જાગ્રત છે. સૂર્ય અને ચંદ્ર સમાન તેજસ્વી એવા આ બંને મંત્રીઓ ખરેખર! તેનાં લોચનરૂપજ છે. હે વસ્તુપાલી જન્મથી યત્નપૂર્વક સુકૃત કરતાં છતાં તારામાં જે મેં કંઈ પણ દૂષણ જોયું હોય તે એજ છે કે-કલ્પવૃક્ષના એક પલ્લવની કાંતિને આધાર લઈને જ આ તારે હાથ કલ્પવૃક્ષને તિરસ્કાર કરે છે. આ દૂષણને કણ કબુલ ન કરે?” પછી દામોદર કવિ બે કે-“ઉદયનસુત (વાગભટ) સ્વર્ગસ્થ થતાં વર્તમાન અધિકારીઓના દ્વારથી નિવૃત્ત થઈને અથીજનો દૂરથી જ વિરામ પામે છે, પણ ભાગ્યયેગે આ નિર્મળ અને વિશાળ વસ્તુપાલ સર્વ