________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પછી મંત્રીશ્વરાએ તે નગરમાં તેમજ આજુબાજુ પાંચ યાજનામાં અમિરપડહ વગડાવ્યા. વિષ્ણુગ્ગનાએ દરેક બજારમાં લટકાવેલી પ'ચવણ થી વિભૂષિત ધ્વજાએ શેાભવા લાગી. માઁત્રિગૃહના આંગણામાં ચારે બાજુ માતીએથી રચવામાં આવેલા સ્વસ્તિકા તથા પુષ્પા અને પરવાળાથી રચવામાં આવેલા નદાવત્તો શાલવા લાગ્યા. ઉંચે બાંધવામાં આવેલી માટી પતાકાઓથી વિમાના સાથે જયવાદ કરવા માટે જાણે જાહેરખખર લટકાવી હાય તેવી ગૃહદ્વારની પ્રતાલિકા શૈાભવા લાગી. એ અવસરે આનંદને વશ થયેલ એવા વીરધવલ રાજા વિવિધ ભેટણાં લઈને આવેલા સર્વ સામતા સાથે ત્યાં આવ્યા, અને વાગતાં એવાં વાજિત્રાના મેટા અવાજથી સવ દિગ્ગજોને સંભ્રમ પમાડતાં અત્યંત આશ્ચર્યકારી એવા તે રાજાએ પેાતે ઉઠીને મૉંગલ ક્રિયા યુક્ત સુવર્ણના સિંહાસન પર તે અને મંત્રીઆને ભેંસારીને અધે...જ્જુ સમાન સુંદર એવા વસ્તુપાલના કપાળમાં તથા સમસ્ત લક્ષ્મીને વશ કરનાર એવા તેજપાલ મત્રીશ્વરના લલાટમાં સ`ઘપતિપદના અશ્વ ને સૂચવનાર રાજા તાજા કુંકુમથી તિલક કર્યું', રામાંચિત થઈ ને તેણે તેના પર રોષ્યમય અક્ષત ચટાડવા. અને હ વડે ઉત્કંઠિત થયેલા રાજાએ તેમના કંઠમાં તીર્થંકરપદવીની પ્રાપ્તિ માટે સ્વયંવર મહાત્સવને સૂચવનારી પુષ્પમાળા આપણુ કરી. પછી બીજી સામગ્રી સાથે સુવર્ણ ફ્રેંડમય છત્ર તથા ચતુરંગ સૈન્ય આપીને રાજાએ તેમના પર પંચાંગ પ્રસાદ કર્યા, એટલે સવે સામાએ અનેક પ્રકારનાં ભેટણાં ધરીને આનદ સાથે તે મંત્રીશ્વરાના ચરણમાં
૨૮૨