________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
જિનાલયમાં પધારી મને સત્વર સ`ઘપતિપણાના વાસક્ષેપ કરો.” એટલે નિઃસ્પૃહમાં શિરામણિ, ધમર્યાદામાં સમુદ્ર સમાન તથા ઉદાર બુદ્ધિવાળા એવા ગુરૂ મહારાજ એલ્યા કે—“હે મહામ ંત્રિન ! તમારા ગુરૂજ તમને વાસક્ષેપ કરે તે ઉચિત ગણાય. શ્રી નાગેંદ્ર ગચ્છના સ્વામી અને ગુણાથી ઉજ્જવલ એવા શ્રી વિજયસેનસૂરિ તમારા કુલકમાગત ગુરૂ છે, અને હે મત્રીશ ! મલુધારી ગચ્છના આચારમાં ધુરંધર એવા વર્તમાન આચાર્ય તમારા માતૃપક્ષના ગુરૂ છે, કહ્યુ છે કે—‘નિઃસ ́ગવૃત્તિથી સાધુ, ન્યાયેાપાર્જિત લક્ષ્મીથી ગૃહસ્થ અને પતિવ્રતપણાથી સ્ત્રી, દેવાને પણ પણ નમસ્કાર કરવા લાયક થાય છે,” માટે તે આચાર્ચીને ખાલાવીને તેમની પાસે જિનાલયમાં પ્રૌઢ ઉત્સવપૂર્વક સંઘપતિપદની પ્રતિષ્ઠા કરાવા.” આ પ્રમાણેની ગુરૂ મહારાજની વાણી સાંભળીને બંને મંત્રીશ્વરા ભાલ્યા કે- હું ભગવન્ ! ગુણધારી એવા આપની પાસેજ અમે ષડાવશ્યક સૂત્રો, ક પ્રકૃતિ પ્રમુખ ઘણા જૈન ગ્રન્થા તથા નિળ એવી ત્રણ વિદ્યાએ ભણ્યા છીએ; તેમજ દુષ્ક ના મને ભેદનાર અને સમ્યક્ત્વથી પવિત્ર એવા દુષ્પ્રાપ્ય જૈન ધમ પણ અમે આપના પ્રસાદથી જ પામ્યા છીએ, માટે યથાશક્તિ ક્રિયા તથા નાના પ્રકારના આચાર પાળવામાં તત્પર એવા આપજ પરમાર્થથી અમારા ગુરૂ છે. જે શત્રુ મિત્રમાં સમ સ્વભાવી, નિષ્પાપ વૃત્તિવાળા, શિવમાર્ગદર્શક તથા સમ્યજ્ઞાન અને ચારિત્રથી પવિત્ર હોય તેનેજ સુજ્ઞ જનાએ ગુરૂ માનેલા છે.” આ પ્રમાણે મંત્રીઓનું કથન
66
૨૦૮