________________
૨૭૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
સમ્યક્ત્વને ધારણ કરતા એવા તેણે માર્ગમાં ત્રિવિધ શીલ પાળવું. પિતાના બંધુઓ કરતાં પણ યાત્રિક જનેને અધિક નેહથી નીહાળવા અને પિતાની શક્તિ તથા દ્રવ્યથી તેણે સર્વત્ર અમારિ પડહ વગડાવ. વળી ચતુર્વિધ સંઘ સહિત શાંત મનથી રથમાં બિરાજેલા પ્રભુના પૂજાદિ મહોત્સવ કરવા, જિનભક્તિથી પૂર્ણ એવા સુશ્રાવકની અને સાધુઓની વસ, અન્ન અને નમનાદિકથી સદા ભક્તિ કરવી, માર્ગમાં સ્થાને સ્થાને સ્નાત્ર અને વજારેપણાદિ મહોત્સવે કરવા, ધર્મને બાધા કરનારાઓને પિતાની શક્તિથી દૂર કરવા, પાક્ષિકાદિક પર્વેમાં સામાયિક, પૌષધ તથા જિનપૂજનાદિક ધર્મકાર્યો. વિશેષ કરવાં, માર્ગમાં ગામ અને નગરાદિકમાં શ્રાવક લોકોને સદાતા જોઈને ગુપ્ત ધનદાનથી તેમને આહંન્દુ ધર્મમાં સ્થિર કરવા, પિતાની શક્તિ પ્રમાણે અતિથિઓને સત્કાર કરવો અને પશુઓને પણ વસ્ત્રથી ગબેલ પાણી પીવરાવવું—એ. સર્વ સંઘપતિનાં કર્તવ્ય છે.
વળી યાત્રિકે એ પણ વિકથા અને કલહાદિક ના કરવા, ઘાસ, શાક અને ફળાદિક અદત્ત ન લેવાં, પિતાને નિર્વાહ ન થતું હોય તે પણ ખોટાં તેલ કે માપ ન કરવાં, કય વિજ્ય કરતાં પારકું એક માટીનું ઢેકું માત્ર પણ વિશેષ ન લેવું, કેમકે અન્ય સ્થાને કરેલ પાપ યાત્રા નષ્ટ થાય છે પણ યાત્રા કરતાં પાપ કરવામાં આવે છે તે તે વાલેપ સમાન થાય છે. ફળના અર્થ તીર્થયાત્રા કરનારાઓએ સક્ષેત્રમાં સબીજની જેમ પિતાનું ન્યાયપાર્જિત ધન ધર્મમાં