________________
૧૬૮
ચતુર્થ પ્રસ્તાવ કરાવીને વસુધાને એક તીર્થ સમાન બનાવી દીધી. - અન્યદા પિતાના દૈત્ય જેવા બલિષ્ઠ ભાયાત રાજાઓએ જબરજસ્તીથી જેમનું એશ્વર્ય છીનવી લીધેલું છે એવા વેલાફલ દેશના કેશિરાજ વિગેરે રાજાઓએ દેવની જેમ સ્વસ્થાનથી ભ્રષ્ટ અને સંપત્તિહીન થઈને શરણ્ય એવા મંત્રી પુરૂષોત્તમનું શરણ લીધું. એટલે તે રાજાઓના વદનકમળ પર શ્યામતા જોઈને તે રાજાઓની પ્રેરણાથી પિતાના સૈન્યને લઈ નૌકાઓથી સમુદ્રનું અવગાહન કરી, પતે તે દ્વીપમાં જઈ રણવાદ્યોના નાદથી જગતને નાદમય કરતાં અજુનની જેમ ઉત્કટ યુદ્ધ ચલાવીને કાર્યસાગર તથા લલિતાપતિ એવા મંત્રીશ્વરે લીલામાત્રમાં તે બળિ૪ અને નિર્દય રાજાએને ય કરી તેમને તે સ્થાનથી બહાર હાંકી કાઢયા. પછી કેશિરાજ વિગેરે રાજાઓને સ્વસ્થાને સ્થાપન કરવાથી તે મંત્રી ત્યાં રાજેન્દ્રસ્થાપનાચાર્ય એવા બિરૂદને પામ્યા. પછી કુલહત્ય દ્વીપના રાજાએ મંત્રીને પ્રણામપૂર્વક સુવર્ણ વગેરેથી ભરેલું એક વહાણ ભેટ કર્યું, અને તેના પરાક્રમથી અધિક ભય પામતા સિંહલદ્વીપના રાજાએ એક હજાર હાથી તથા સુવર્ણની લગામ સહિત વીશ અ ભેટ કર્યા, તેમજ મલદ્વાર રાજાએ વિનયપૂર્વક તેને આઠ લાખ સેનામહોરે ભેટ કરી. એ પ્રમાણે જુદા જુદા દ્વીપના રાજાઓને પિતાના તાબેદાર બનાવીને વસ્તુપાલ મંત્રી મહત્સવ સાથે પુનઃ સ્તભતીથ પુરે આવ્યા. ત્યાર પછી દુરિત શ્રેણિને દૂર કરનાર, સમ્યગ્ર દષ્ટિ તથા શ્રી શત્રુંજય
રણ્યસાગર કરવા અ
૪ લીલા મ
એનો