________________
૫ચમ પ્રસ્તાવ
૨૫૧
પુરૂષ પાતાની સ્ત્રીએથી કંઇ પણ ગુપ્ત રાખી શકતા નથી.” બીજે દિવસે તેવીજ બીજી મુદ્રિકા પહેરીને તેજ પ્રમાણે રાજા સુખનિદ્રામાં સુતા. એટલે તેના કમળ સમાન કામળ ચરણ ચાંપતાં તેવાજ પ્રકારની વીટી જોઇને તે સેવક ચિંતવવા લાગ્યા કે પ્રિયાને જે મુદ્રિકા મે' આપી હતી તે આ તા નહીં હોય ? કારણ કે સ્ત્રીનો વિશ્વાસ વિજળીના પ્રકાશ જેવા છે, માટે આ તેજ છે કે કેમ ?’ એવી ખાત્રી કરવા તેણે વ્યાકુળ થઈને તે વીટીને જરા સ્પર્શ કર્યો. એટલે સ્મિતપૂર્વક વીરધવલ રાજાએ કહ્યુ કે હું ભદ્ર! ગઈ કાલે તે જે વીંટી લીધી છે તે મેં તને અર્પણ કરી છે, પર'તુ હે સેવકેાત્તમ ! હવે આ મુદ્રિકાને તુ લઈશ નહી? આ પ્રમાણેની રાજાની વાણી સાંભળતાં તેને જાણે વજાહત થઈ ગયા હોય તેમ થયું અને દિવસના ચન્દ્રમાની જેમ તેનું મુખ ઝાંખું' પડી ગયું. કહ્યું છે કે- રાજા હસો, દુર્જન માન આપતાં, હાથી સ્પર્શ કરતાં અને ભુજગ સુંઘતાં પણ મારે છે.” પછી તેનું ટ્વીન વદન જોઇને દીનવત્સલ રાજા ખેલ્યા કે હે ભદ્ર ! તું ભય પામીશ નહીં, એમાં તારા કઇ પણ દોષ નથી, દોષ મારા જ છે કે મેં તારી સાથે બહુ કૃપણુતા વાપરી, કારણ કે ‘ સાસુ જે પ્રમાણે પ્રગટ દોષ કરે છે તે પ્રમાણે વહુ એકાંતમાં આચરણ કરે છે.’મારી સેવા કરતાં પણ મનેારથ પૂર્ણ ન થયા ત્યારે આ પ્રમાણે કરવું આ પ્રમાણે તે સેવકને આશ્વાસન આપીને નૃત્યવત્સલ રાજાએ તેના પર મહેરબાની કરીને પંચાંગ વસૢ સંયુક્ત
જ્યારે તારા
""
પડ્યું. '