________________
કર
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
તા એ બંને તીર્થાનુ માહાત્મ્ય અને યાત્રાવિવિધ મને કહેા.’ એટલે ગુરૂમહારાજ એાલ્યા કે-‘હે મહામાત્ય ! એ તીર્થોના મહિમા સમસ્ત પ્રકારે કહેવાને તે। શ્રી સજ્ઞ જ શક્તિમાન્ છે, તથાપિ ઘણાં ઘાર પાતકની શુદ્ધિ કરનાર અને કોર્ટિયજ્ઞાનુ ફળ આપનાર એવુ... એ તીર્થોનુ કંઈક સ્વરૂપ હું કહું છું તે સાંભળ——
6
આ અવસર્પિણીમાં દેવતા એએ રચેલ વિનતા નામની મહાપુરીમાં ત્રિભુવનથી પૂજિત, ઈક્ષ્વાકુ વંશના સ્થાપક અને શ્રી નાભિકુલકરના પુત્ર શ્રી ઋષભ પરમાત્મા પ્રથમ તીર્થં કર થયા. મતિ, શ્રુત અને અવધિજ્ઞાનવાળા એવા એ પ્રભુએ સને યથાયાગ્ય ક્રિયા શીખવીને પ્રથમ ચારે વર્ણની વ્યવસ્થા કરી. તેમાં શસ્ત્રધારી, લેાકરક્ષામાં દક્ષ તથા આરક્ષકાદિ ભેદથી ચાર પ્રકારના ક્ષત્રિયા થયા, ધર્મતત્ત્વ અને ક્રિયામાં નિષ્ઠ એવા બ્રહ્મચર્ય યુક્ત બ્રાહ્મણા થયા, કૃષિ-વાણિય કરનારા વૈશ્યા થયા અને અન્ય સર્વ પ્રકારનું કામ કરનારા તે શૂદ્રો થયા. કહ્યું છે કે હું યુધિષ્ઠિર ! પ્રથમ બધા લેક એક વર્ણના હતા, પણ ક્રિયા-કર્માંના વિભાગથી ચાર વર્ણીની વ્યવસ્થા થઈ છે.’ એ જગદ્ગુરૂના શ્રીમાન્ ભરત નામે પુત્ર થયા, તે તેમના સો પુત્રામાં જન્મ અને સંપત્તિ વડે મુખ્ય હતા. વળી રાજાધિરાજ, સ`ઘપતિ અને સ્વામિવાત્સલ્ય કરનારા પુરુષામાં સુજ્ઞ જના જેના સિંહાસનને પ્રથમ સ્થાપન કરે છે એવા તે થયા. તેમના શ્રીમાન્ ઋષભસેન નામે પુત્ર થયા, જેનું ખીજુ નામ પુંડરીક