________________
૬૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
સિદ્ધોથી વિરાજિત હાવાથી સિદ્ધરાજ અને ઢવાને પ્રિય હાવાથી એ સુરપ્રિય કહેવાય છે. ભગીરથ રાજાએ એનું આરાધન કર્યુ હતુ. તેથી એ ભગીરથ અને સ નગેા ( પવ તા )માં અધીશ્વર હોવાથી એ નગાધીશ્વર કહેવાય છે. સવ પર્વતામાં ઐશ્વર્ય વડે ઈંદ્ર સમાન હાવાથી એ પતે'દ્ર અને સર્વ પ્રકારનાં સુભદ્રો ( મ‘ગળા )ને આપનાર હેાવાથી એ સુભદ્ર કહેવાય છે. વળી મહાત્માએ વસુધામંડળના મડનરૂપ એવા એ મહાતી ને મુક્તિગેહ શાશ્વત અને સકામદ ( સર્વ ઇચ્છા પૂર્ણ કરનાર) પણ કહે છે. હે મહામતે ! ત્રણે લેાકમાં જેટલાં તીર્થો છે તે સર્વ તીર્થાનું દર્શન કરતાં જે પુણ્ય થાય તેટલું પુણ્ય એક શત્રુંજયના દર્શન કરતાં થાય છે.
પ્રથમ આરામાં એ પર્યંત એંશી ચાજન વિસ્તૃત, ખીજામાં સિત્તેર, ત્રીજામાં સાઠ, ચેાથામાં પચાસ, પાંચમામાં ખાર યાજન અને છઠ્ઠા આરામાં સાત હાથ પ્રમાણ રહેશે, છતાં એના પ્રભાવ તા અધિકાધિકજ રહેશે. અવસર્પિણી કાળમાં એની હાનિ અને ઉત્સર્પિણી કાળમાં અનુક્રમે વૃદ્ધિ થયા કરે છે. એ શત્રુંજય તીમાં સતીર્થં સમાઈ જાય છે. સર્વ તીમય એવા એ શ્રી તીર્થરાજને નમસ્કાર થાઓ. સ્વસ્થાને રહી એનુ સ્મરણ કરતાં પણ પ્રાણીને તેની યાત્રાનું ફળ મળે છે. અન્યત્ર કાટિ વર્ષો પર્યંત તપ, દાન અને યાદિથી પ્રાણીને જે પુણ્ય થાય તેટલું પુણ્ય અહી એક મુહૂત્તમાત્રમાં પ્રાપ્ત થાય છે. હે મંત્રિરાજ !