________________
પંચમ પ્રસ્તાવ
૨૫૦ પવિત્ર થઈ, આવશ્યક ક્રિયા કરી, અને પિતાના ગૃહત્યમાં અષ્ટવિધ પૂજા રચીને સર્વ સુઅવસરને પ્રાપ્ત કરી આપનારી સભામાં તે આવ્યો. તે વખતે કે સુશ્રાવકે તેને ગુરૂ મહારાજને લેખ આપ્યું, એટલે મુદિત થઈને મંત્રીશ્વર તે લેખ વાંચવા લાગ્યું –
“સો શાખાથી ઉન્નત, દર્શનમાત્રથી ઈચ્છિત ફળ આપનાર અને ત્રણે જગતના એક કલ્પવૃક્ષરૂપ એવા પ્રથમ તીર્થપતિ જયવંતા વર્તો. જેનપ્રાસાદથી પ્રવર ઉદયયુક્ત એવા પીલુદપુરથી શ્રીનાગુંદ્રગચ્છના સ્વામી, કુલકમાગત તથા શિષ્ય શ્રેણિથી પરિવૃત્ત એવા વિજયસેન ગુરૂ, ભાગ્યવંત જનોથી સુશોભિત એવા ધવલપુરની રાજધાનીમાં શ્રી ચૌલુક્ય મહારાજના રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર, જિનશાસનરૂપ આકાશને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન અને જગજનેને અભીષ્ટ આપવામાં કલ્પવૃક્ષ સમાન વસ્તુપાલ મહામંત્રીને તથા તેજપાલ મંત્રીને બહુમાનપૂર્વક આશીર્વચનથી અભિનંદન આપી આર્ય જનેને ઉચિત એવું સત્કાર્ય નિવેદન કરે છે કે-“હે મહામંત્રીરૂપ સૂર્ય! કેશને વિકાશ કર અને આશ્રિત એવા ધીમંતોને આનંદ પમાડ, કારણ કે અત્યારે તારો દિવસ છે. (તને અવસર મળે છે.) પછી નિબિડ રાજકરના પ્રતાપે રાત્રિ પડવાથી શ્વાતેદય થતાં તારી પાસે કેણ આવશે ? હે મંત્રદ્ર! આ સુભિક્ષ નામને સંવત્ અને સમાધરવિ નામને સંવત્સર વતે છે, તે પિતાના નામ પ્રમાણે ગ્ય