________________
ચતુર્થાં પ્રસ્તાવ
દીધી એવા શ્રી હરિષણ ચક્રવતી જગતમાં કેાને પ્રશંસનીય ન થયા ? જે ન્યાયાપાર્જિત દ્રવ્યથી ભગવંતની એક પ્રતિમા પણ કરાવે છે તે અવશ્ય મુક્તિને પામે છે. વળી જે પુરૂષ એકાંગુલ પ્રમાણવાળાં પણ જિનખિ`બ કરાવે છે તે એકછત્ર સામ્રાજ્ય પામીને પ્રાંતે માક્ષમ`દિરમાં જાય છે. મેરૂ પર્વત કરતાં કોઈ મેટા પર્વત નથી અને કલ્પવૃક્ષ સમાન કાઈ ઉત્તમ વૃક્ષ નથી, તેમ જિનબિંબ કરાવવા કરતાં બીજો કાઈ અદ્દભુત ધર્મ નથી, જે પુરૂષષ જિનબિંબેા કરાવીને વિધિપૂર્ણાંક પ્રતિષ્ઠિત કરે છે તેમના ઘરે ત્રણે લેકની સ'પત્તિ એક કિંકરી થઇને રહે છે. હે માત્રિન્! વિધિપૂર્વક ચત્ય કરાવતાં અને તેમાં એક પણ જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરતાં પરિણામે અવશ્ય માક્ષની પ્રાપ્તિ થાય છે. અન્યાયાપાર્જિત દ્રવ્યથી અને વિધિમા ને ઓળગીને જિનચૈત્ય કે જિનબિ'બ કરાવવામાં આવે તે તેનાથી કર્તાને અતિ અલ્પ ફળ મળે છે, જે પ્રાણી સૂરિમંત્રથી ભગવંતની પ્રતિષ્ઠા કરાવે તે તી કરપદ અથવા તો ઉત્કૃષ્ટ સામ્રાજ્યલક્ષ્મીને પામે છે. લેાકેા જેટલા હજાર વર્ષો સુધી તે જિનબિંબને પૂજે તેટલાં વર્ષો સુધી તે ખિ'ખ કરાવનાર તેના ફળના અંશ પામે છે. પ્રતિષ્ઠિત બિ ંબનુ પ્રથમ દર્શન અને પૂજન કરતાં જે પુણ્યાનુખ'ધી પુણ્ય થાય તેનું પ્રમાણ તે કેવલી ભગવંત જ જાણી શકે. જે શત્રુંજયાદિ તીર્થં પર જિનમદિરા અને જિનબિંબો કરાવે તેમને કેટલુ પુણ્ય થાય તે પણ કેવળી ભગવ ́ત જ જાણે. એક અંગુષ્ઠ
૧૨
૧૭૭