________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૯૭
સને વિસ્મય ઉપજાવનાર કોઈક પુરૂષ ત્યાં આવ્યા. એટલે તેને નવીન સમજીને તે ગ્રામ્ય જનાએ પૂછયુ· કે− હે ભદ્ર ! તું કાણુ છે ? કયાંથી આવે છે ? તારૂ નામ શું છે ? શામાટે એકાકી ફરે છે ? અને આ મરૂ દેશમાં પગે ચાલીને તું કયાં જવા માગે છે ?' આ પ્રમાણે તેમના પૂછવાથી તેણે કોમળ સ્વરથી તેઓને જવાબ આપ્યા કે– સમગ્ર લક્ષ્મીના પિતા સમુદ્ર જ્યાં દેવતા છે તેવા અદ્ભુત વેલાકુલ નગ૨માંહું રહુ છુ.... ' એટલે સમુદ્રનુ' નામ સાંભળતાં તે એક બીજાના મુખ સામે જોવા લાગ્યા, અને વિસ્મય પામતાં તેમણે તે મુસાફરને પૂછ્યું કે-ભાઇ ! એ સમુદ્રને પૂર્વે કાણે ખાદાવ્યા છે ? ' તે ખેલ્યા કે- જેના અત ન પામી શકાય એવા સરિત્ત્પતિ સમુદ્ર સ્વયં'સિદ્ધ છે. ’ આ સાંભળીને તેમણે કહ્યું કે- તેમાં શું છે ? તે કહે. ’ એટલે તે ખેાલ્યા કે–સમુદ્રની સંપત્તિનુ વર્ણન મુખથી શી રીતે કહી શકાય ? તથાપિ હે ભદ્રો ! તેનું યથાસ્થિત સ્વરૂપ સાંભળેા-જ્યાં મણિએરૂપ પાષાણુ છે, વિષ્ણુરૂપ જળચર છે, લક્ષ્મી જળમાનુષી છે, માતી એ જ વેળુ છે, પ્રવાલની લતાએ તે સેવાળ છે, જળ એ જ અમૃત છે અને તેના કાંઠે કલ્પવૃક્ષા રહેલાં છે. વધારે શું કહુ-તેનું નામ પણ રત્નાકર છે. આ પ્રમાણે તેમની આગળ ત્રણ ચરણાનું વન કરી પેાતાનું સ્વરૂપ કહીને તે મુસાફર પેાતાના કાર્યને માટે આગળ ચાલ્યા.
"
હવે તેમાંથી કોઈ કુતૂહની અને મુગ્ધ બુદ્ધિવાળા