________________
શ્રોવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
સુજ્ઞ મંત્રીએ પોતાના ગૃહસ્થાશ્રમરૂપ વૃક્ષને સફ્ળ અને સુશાભિત કર્યું : પછી શ્રી સર્વજ્ઞના મતરૂપ આકાશમાં પ્રકાશ કરવા માટે સૂર્ય સમાન મુનીશ્વરાના વસ્ત્રાદિકથી સત્કાર કરીને ઉદાર એવા લલિતાપતિએ સમસ્ત શ્રીસ'ધને ( શ્રાવક શ્રાવિકાઓને ) સારભૂત એવાં વિવિધ રેશમી વસ્ત્રાની પહેરામણી કરી. તથા રામાંચિત થયેલા મત્રીશ્વરે તેમનાં લલાટને સુવર્ણ, માણિકથ તથા તિલકથી વિભૂષિત કર્યાં. એ અવસરે કાઇ કવિએ વિદ્વાન્ જનાથી સુશાભિત એવા સમાજમાં શ્રી વસ્તુપાલની ગુણસ્તુતિ કરતાં જણાવ્યું કે ‘સોમવંશમાં સંતતી પરલેાકનિમિત્તે, સરસ્વતી વિવેકનિમિત્તે અને લક્ષ્મી પાપકારનિમિત્તજ થયેલી છે.’ આવી પ્રશસા સાંભળીને તત્ત્વત્રયીથી પવિત્ર તથા હૃદયમાં પ્રસન્ન થયેલા એવા મ`ત્રીએ તે કવિને ત્રણ લાખ દ્રસ્મ બક્ષીશ આપ્યા.
૨૪૮
પછી ધ માના વેત્તાની પાસે બેસી વારંવાર ધર્મમાના વિચાર કરી સમ્યક્ત્ત્વના પિરજ્ઞાનથી આદર્શની જેવા નિળ થયેલા મત્રીએ સજ્જનાને સાક્ષાત્ સભ્ય
ની વાનકી દર્શાવવાને માટે ઈંદ્રને પણ ઈચ્છવાલાયક એવું સમ્યક્ત્વનું. ઉદ્યાપન (ઉજમણુ) કર્યું. તે આ પ્રમાણે –જેમ પ્રથમ મિથ્યાત્વના દળ સત્તત્ત્વના ચેાગે નિળ થાય છે તેમ ગેાધૂમરાશિ જળના ચેાગે વિશદ થાય છે; પછી મિશ્રપુજમાંથી જેમ અસાર ભાગને દૂર કરતાં તે સભ્યસ્વપુજરૂપ થાય છે તેમ તે ગામના ચૂર્ણ માંથી ચાળીને થુલુ' દૂર કરવાથી ચાખી પતશુદ્ધિ (પડસુદી) થાય છે; પછી