________________
ચતુર્થ પ્રસ્તાવ
ર૧૫ પુષ્કરાના સૂર્યો હોય તેવા બહેતર દંડસહિત સુવર્ણના નવા ૭૨ કુંભે રચાવ્યા અને શ્રી નેમિનાથ તથા પાશ્વનાથની બે દેવકુલિકા કરાવી. વળી ચાહડેશના મંદિરમાં તેણે એક બલાનક કરાવ્યું તથા તેમાં એક ધાતુનું મોટું બિંબ સ્થાપન કર્યું. તેમજ શ્રીમાન્ આમરાજાના ચિત્યમાં તેણે એક દિવ્ય પાષાણનું તેરણ કરાવ્યું અને કષપટ્ટ (શ્યામ પાષાણ)નું શ્રી નેમિનાથનું બિંબ કરાવ્યું. વળી વસ્તુપાલ મંત્રીએ ત્યાં અનેક લોકોને અભીષ્ટ ભજન આપવા ભિન્ન ભિન્ન સ્થાનેએ સુશોભિત એવી અનેક દાનશાળાએ કરાવી. વળી તેણે દીન અને ભગ્ન વેપારીઓને કરમુક્ત કર્યા. તથા વિશેષે સર્વ સુજ્ઞજનેને ઋણમુક્ત ર્યા. વળી મેઘને સમુદ્રની જેમ પિતાની ઋદ્ધિના સંવિભાગથી તેણે ત્યાં સુશ્રાવકેની વારંવાર ઉન્નતિ કરી. વળી સમુદ્રના તટપર્યત ચોવીશ જન પ્રમાણ ક્ષેત્રમાં જીવરક્ષા કરાવતાં ચૌલુક્ય રાજાના પ્રવર પ્રધાને ત્યાં સમસ્ત નગરમાં પ્રાણીએને ચૌલુકય નૃપના ઐશ્વર્યની રીતિનું સ્મરણ કરાવ્યું. વળી કાંચીપુરમાં પ્રધાનના પુત્ર જન્નસિંહે કાંચનકુંભયુક્ત કુંડરીકાવતાર નામનું ચિત્ય કરાવ્યું.
એવા અવસરમાં શંકરસ્વામીએ પિતાની અભીષ્ટ સિદ્ધિને માટે રાજા સમાન એવા વસ્તુપાલના ગુણેની
સ્તુતિ કરતાં જણાવ્યું કે “હે મંત્રીશ્વર! સજજનેના સંખ્યાબંધ ગુણ ગ્રહણ કરવાથી તમે ગુણ કહેવાણું-એ તમારી નામના તે યુક્ત જ છે, પણ અર્થીજનેને લક્ષ્મી