________________
ચતુર્થાં પ્રસ્તાવ
નાર, તથા ઈંદ્રોથી સેવ્યમાન એવું ભૃગુપુરમાં જે પુરાતન તીર્થં ( ચૈત્ય ) હતુ, તે નદાના જળપૂરના ઘસારાથી નાશ પામ્યું'. ત્યારપછી ઈંદ્ર સમાન સપત્તિવાળા, શ્રીમાનૂ કુમારપાલ રાજાના સુબેદાર અને મલ્લિકાર્જુન રાજાના જય કરવાથી પ્રખ્યાતી પામેલ શ્રીમાન્ આદેવે મિથ્યાષ્ટિ દેવતાઓમાં મુખ્ય એવી સિધુલાદેવીને જીતીને કૈલાસપર્વત સમાન એક નવીન પ્રાસાદ કરાબ્યા અને તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામિની એક પ્રૌઢ લેખમય મૂત્તિ સ્થાપન કરી તેની પૂજા કરવામાં આવે છે, પણ લેખ્યમય ખિખ હોવાથી સ‘ઘના સ્નાત્રમનેારથ પૂરાતા નથી. માટે આ સેાનામહેારાના રસની નવી પ્રતિમા કરાવીને તમે સ્નાત્રના સ્થાને સ્થાપ્ત કરી કે જેથી શ્રીસંઘના મનેાથ પૂર્ણ થાય. અન્ય તીમાં કેડિટ ધનને વ્યય કરતાં જે પુણ્ય થાય, તેટલુ પુણ્ય આ તીર્થમાં ભગવંતનું વિધિપૂર્વક સ્નાત્ર કરવાથી થાય છે.”
२०७
આ પ્રમાણેનાં તેમનાં વચનને અંગીકાર કરીને યુક્તિપૂર્ણાંક સલવાદીના વસ્ત્રાદિકવડે સત્કાર કરીને વસ્તુપાલે તેમને એક સારા ગુણી તરીકે માન્ય કર્યા. કહ્યું છે કે‘ગુણીજનથી નમસ્કાર પામેલ અને રાજાથી સત્કાર કરાયેલ હલકામાં હલકા મનુષ્ય પણ લેાકેામાં સત્વર અતિશય માટાઇને પામે છે.’ પછી દશ હજાર દ્રસ્મ દેવપૂજાને માટે આપીને અનુક્રમે તે ચૈત્યના ઉદ્ધાર કરી સુજ્ઞ મંત્રીશ્વરે તે ચૈત્યને દેદ્દીપ્યમાન કાંચનકુ ંભયુક્ત, પ્રતાલી અને નિર્ગમન