________________
ચતુર્થાં પ્રસ્તાવ
૧૫૫
.
રાજાના ચરણકમળમાં મધુકર સમાન એવા વસ્તુપાલ મંત્રી તંત્ર સુવીચલ સમાન હોવાથી જ્યાં દૈદીપ્યમાન કલ્યાણ. (સુવર્ણ)ની ભારે સંપત્તિ છે એવા તથા ચા ભદ્રશાલ (વન અને ગઢ)થી સુશેાભિત એવા વય નગરમાં મલેશ્વર હાવાથી પેાતાના ઉત્કટ ખાડું ઈંડરૂપ મડલ પર આરૂઢ થયેલા તેમજ જયલક્ષ્મીના ક્રીડાગૃહરૂપ શ્રીમાન્ શ ́ખ રાજાને સ્નેહપૂર્વક ગાઢ આલિગન દઈ ને કલ્યાણમિત્રની જેમ પ્રીતિથી બહુમાનપૂર્ણાંક આ પ્રમાણે નિવેદન કરે છે કે પૃથ્વીપતિના પદને પામેલા એવા તમારી પૂર્વે વિજ્ઞપ્તિ મને પ્રાપ્ત થઈ અને તેનાથી સત્પક્ષપાતમાં પ્રવીણ અને ભૂતલ પર ઉપકાર કરવામાં આસક્ત તેમજ પરમ ન્યાયવાદી એવા તમે જે નિવેદન કર્યું તેની મતલબ ખરાખર મારા જાણવામાં આવી; પરંતુ ન્યાય અને અન્યાય માર્ગના પ્રકાશ કરનારા એવા આપ જેવા રાજાઓને તેા માત્ર સત્પુરૂષોનેાજ પક્ષપાત કરવા ઘટે છે. દુર્યોધનના પક્ષપાતથી મહાબળિષ્ઠ એવા અગરાજ કણુ નાશ પામ્યા, તેમ અસત્પુરૂષના પક્ષપાતથી સમ પુરૂષ પણ વિનાશ પામે છે. તમે જે સક્રીય દુરાત્માના પક્ષપાત કરી છે તે કુપથ્યની જેમ પરિણામે હિતકર નથી. જે પુરૂષ ગુણવંત જનાના પક્ષપાત કરે છે તે જ જગતમાં ગુણવાન્ અને ગૌરવપાત્ર થાય છે. સદીકની સેવા કરવાનું જે તમે ફરમાન કરે છે તે યુક્ત નથી. ‘નીચ જના જ તેવા નીચની ઉપાસના કરે.' વળી તમે જણાવ્યું કે–તેની આજ્ઞાનું ખંડન કરતાં સારૂં પિરણામ નહી આવે,' પણ તે ગરૂડને મચ્છરની આજ્ઞાના ભંગ કરવા જેવું છે. વળી સ્મશાનમાં વસનાર શુ