________________
૧૬૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
શ્યામ કમળ જેવું બનાવીને આ મહામંત્રી સ`ગ્રામભૂમિથી પાછા ફર્યાં છે, માટે નગરજના આખા નગરને ધ્વજ પતાકાઆથી સુશોભિત કરો.' પછી વાજિંત્રાના મહાનાદથી દિગ્ગજોને પણ ત્રાસ પમાડતા અને સમસ્ત સન્ય તથા અનેક રાજાએથી પરિવૃત્ત એવે મંત્રિરાજ મત્તવારણુ ( મદોન્મત્ત હાથી અને આટલા )ની શ્રેણિથી વિધ્યાચલ સમાન સુÀાભિત અને સર્વ સ'પત્તિના નિવાસરૂપ સદીકના આવાસ પાસે આભ્યા; એટલે તેના દૈત્ય જેવા પરાક્રમી ચૌદસા સુભટો સુવર્ણના પાખરવાળા દિવ્ય અવા પર આરૂઢ થઈને અમેાઘ અને દુર્વાર ખાણા વરસાવતા મંત્રીસૈન્યની સાથે સંગ્રામ કરવા લાગ્યા. વસ્તુપાલે કેટલાકને પોતાના બાહુબળથી કથાશેષ કર્યા, અને કેટલાકને બુદ્ધિખળથી પકડી લીધા. એ રીતે તુચ્છ વચન ખેલનારા સદીકને વસ્તુપાલે તેના ગવ રૂપ વૃક્ષનું તરત જ ફળ ચખાડ્યું. પછી સૂર્ય સમાન તેજસ્વી એવા મંત્રીશ્વરે સદ્દીકનું સમસ્ત ભવન શેાધાવીને તેમાંથી પાંચ હજાર સુવણૅ ની ઈંટા, ચૌદસા અા, તથા ભાંયરામાંથી રત્ન, માણિકય અને સ્થૂલ માતીએ ગ્રહણ કર્યાં. પછી જયલક્ષ્મીને સ્વાધીન કરી સત્કૃત્યામાં તત્પર તથા અગણિત મહિમાના ભ'ડારરૂપ મત્રી પેાતાના આવાસમાં આગ્યે.
પછી શ્રાવકોને આમંત્રીને કુમારપાલ કરાવેલા શ્રીવૃષભ પ્રભુના મંદિરમાં અને વિધિપૂર્વક ધર્મ ધ્વજ સમાન
રાજાના
તેણે સ્નાત્રાત્સવ કર્યો, સુવણૅ ધ્વજ આરાપણ