________________
402
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
તાને વિંગાજી જાણીને સંગ્રામના દિવસની પહેલાં વર્તુપાલ મત્રીએ પેાતાના રાજને કહ્યું કે હે દેવ ! કૃપણુતાના દોષથી પૂર્વે મારવાડથી આવેલા મહાવીય વત અને તેજસ્વી એવા ત્રણ સુભટને તમે સંઘર્યા નહિ, તેથી તેઓ ઉત્સાહપૂર્ણાંક શત્રુના લશ્કરમાં જઈને મળ્યા છે અને તેમના અળથી ભીમસિંહ રાજા અત્યારે બિલકુલ નિર્ભય થઈને ગર્જના કરી રહ્યો છે.’
આ પ્રમાણેનુ' મ’ત્રિરાજનું કથન સાંભળીને વીરધવલ રાજા ખેલ્યા કે હે મંત્રિન્ ! આમ કાયર થવાથી શું? રણમાં જે થવાનું હશે તે થશે. રણભૂમિમાં જય કે મરણ થતાં રાજાઓને તેા લાભજ છે, કારણ કે જય થતાં રાજ્યલક્ષ્મી અને મરણુ થતાં સ્વલક્ષ્મી પ્રાપ્ત થાય છે, જે રાજા માત્ર પેાતાનું ઉદરભરણ કરવા માટે જ જીવે છે. તે અનુક્રમે પ્રજાથી પણ પરાભવ પામે છે. રણભૂમિમાં તેજ રાજાને મરણની ચિંતા થાય છે કે જેની પાસે રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર એવા સુમ`ત્રીએ હાતા નથી.” આ પ્રમાણેની રાજાની હિંમત જોઇને ચાતુમાં બૃહસ્પતિ સમાન એવા વસ્તુપાલ મહામાત્ય બેલ્યા કે “હે દેવ ! આપના હાથમાં ધનુષ્ય હશે તેા પછી લાખા શત્રુએ પણ શુ કરવાના છે? કહ્યુ` છે કે ‘જ્યાંસુધી વનમાં સ`ચરનાર સિંહ ન આવે ત્યાંસુધી ડુક્કર ભલે રમત કર્યાં કરે, હાથણીઓ સહિત હસ્તીએ ભલે ક્રીડા કરે, અરજપ્ત દેખાતા પાડાએ ભલે સ્વેચ્છાએ ગર્જના કરતા ક્રુ અને હિરણા પણ ભલે