________________
.૭૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
મિષથી તમે પાતે જાણે વિષ્ણુરૂપે અવતર્યા હ। એમ જણાય છે, છતાં ચહુઆણુ વંશના ત્રણ બહાદુર વીરાના સહવાસથી સતેજ થયેલા ભીમસિ’હ રાજા તમને નિવેદ્યન કરે છે કે ચળવળ કરતી એવી તમારી ભુજાને ચિર કાળથી જે રણરંગનેા મનારથ છે તે હવે સત્વર સફળ થાઓ.’ આ પ્રમાણેનાં ભાટનાં વચને સાંભળીને રામાંચિત થયેલા ગુજરસ્વામીએ તેને યથારુચિ દાન આપી આનંદ પમાડીને કહ્યું કે–“ સેનાપતિ પાસે સૈન્યની તમામ સામગ્રી તાકીદે તૈયાર કરાવીને પંચગ્રામ નામના ગામ પાસે મને સત્વર આવ્યેા સમજો અને ઇન્દ્ર જેવા પરાક્રમી તે ત્રણ બહાદુર વીરા સાથે પેાતાની સેના લઈને તારા સ્વામી પણ ત્યાં રણક્ષેત્રમાં સત્વર હાજર થાય. એમ હે પ્રવર ભાટ ! તું તારા સ્વામીને જઈને નિવેદન કરજે અને કહેજે કે પ્રમળ પ્રભાવશાળી વીરધવલ રાજાએ આ પ્રમાણે તેમને કહેવરાવ્યું છે.” આ પ્રમાણેનુ' વીરધવલ રાજાનું કથન સાંભળીને તે વ્રતાલિકે ભદ્રેશ્વર-રાજેદ્ર પાસે જઇને તે વૃત્તાંત આદિથી અંત સુધી કહી સભળાવ્યા.
ભાટને વિદાય કર્યા પછી રકમ માટે સમસ્ત પ્રયાગુસામગ્રી તરતજ તૈયાર કરાવીને વહેતી નાડીના સૂચનને અનુસરી શુભ મુહૂર્તની વેળાએ પ્રૌઢ રાજાએ સાથે હસ્તી પર આરૂઢ થઈ રાજકાર્યમાં ઉત્સાહથી ભાગ લેનારા હાથી, અશ્વ, રથ અને પાતિરૂપ ચતુર'ગિણી સેનાથી ચારે બાજુ પરિવૃત્ત, બંને બાજુએ રહેલા જાણે વિક્રમ અને ન્યાયની