________________
૧૨ ૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
નિમિત્તો તુલ્ય હેાવા છતાં ફળ તેા પ્રાણીને પુણ્યાનુસારે જ મળે છે.” અનુક્રમે તત્ત્વના જિજ્ઞાસુ એવા વિક્રમ રાજાને તેણે શ્રાદ્ધધર્મનું વિશુદ્ધ સ્વરૂપ કહી સમજાવ્યું. એટલે તેની સાખતથી રાજા પણ તત્ત્વાતત્ત્વના વિચાર કરવા લાગ્યા. તક-ચૂર્ણના સમાગમથી શું લિન જળ પણ નિર્મળ ન થાય ? ’
6
અનુક્રમે પુછ્યતેજ રાજાએ ધર્માનુભાવથી પૃથ્વીપર પ્રેમવિકાસ કરતાં અનેક શત્રુઓને પેાતાના દાસ અનાવ્યા. અને સર્વ પ્રકારના વ્યાધિના નાશ કરનારી એવી જિનપૂજા ત્રિકાળ કરનારા એવા તેણે સમસ્ત ભ્રમ`ડળને જિનભવનથી ભૂષિત કર્યું.... અનુક્રમે તે રાજા સયમ લઈ મૃત્યુ પામીને મહકિ દેવ થયા. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ, ચારિત્રવડે અખિલ ક્રમને દૂર કરીને તે સિદ્ધિપદને પામશે.”
ઇત્યાદિ દેશના સાંભળીને હર્ષ પામેલા મત્રીશ્વરાએ જિનપૂજાને સ` સ'પત્તિનાં દ્વારરૂપ માનીને તે વખતે જ ત્રિકાળ જિનપૂજા કરવાના નિશ્ચળ નિયમ ગ્રહણ કર્યાં. પછી શ્રી ગુરૂને નમસ્કાર કરીને તેઓ સ્વસ્થાને ગયા અને ત્યાં તૈયાર કરેલા ષડ્રસ ભાજનનુ સુપાત્રે દાન કરી, વિવિધ દેશેામાંથી આવેલા પેાતાના સાધર્મિક અંધુઓ તથા સ્વપરિવાર સાથે અર્થીજનાને પ્રસન્ન કરનારા એવા તે સુન્ન શ્રીમાન્ મંત્રીશ્વરે સુખના ભાજનરૂપ ભાજન કર્યું. કહ્યુ છે કે– પ્રથમ જિનેશ્વરની પાસે નૈવેદ્ય તરીકે ધરીને, અને પધારેલા સાધુ મહાત્માને વિધિપૂર્વક તેમાંથી
કંઈક ભાગ