________________
શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
આ પ્રમાણે દેવાએ જેમના મનારથ પૂર્ણ કર્યો છે એવા તે અને મત્રીશ્વરાએ જિનમદિર, જિનબિંબ, સુસાસેવા, શ્રીસંઘભક્તિ તથા સુપાત્ર દાન વિગેરે ધર્મ ત્યાથી સર્વ જનામાં આનă આનંદ વર્તાવી દીધા.
૧૪૨
इति श्रीमहामात्य वस्तुपालचरित्रे धर्ममाहात्म्य प्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदर स्ररिश्रीजय चंद्रसूरि शिष्य पंडित श्रीजिनहर्षगणिकृते हर्षके श्री
तेजःपालावदातघृघुलमंडलाधिपविजयवर्णननामा तृतीयः प्रस्तावः ॥ ३ ॥
ચતુર્થાં પ્રસ્તાવ.
અન્યદા કલ્પવૃક્ષની જેમ અનેક રાજાએથી આશ્રય કરાયેલ અને પ્રખળ કલિકાળને જીતનાર વસ્તુપાલ મંત્રીધરે પુણ્યયેાગે વીરધવલ રાજાના પ્રસાદને પામીને સ રાજકાર્યાની પાતાના અનુજ અને ભલામણ કરી શ્રીસંઘની સવિશેષ સેવા બજાવીને સર્વોત્તમ મુહૂર્તો આનંદ સાથે પેાતાની વ્હેનાએ કરેલા સમસ્ત પ્રકારનાં મ`ગળપૂર્વક શ્રી સ્તંભતીર્થ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં વાગતાં વાજિત્રાના નિર્ધાષથી દિગ્પતિઓને પણ ત્રાસ પમાડતા અને ચલાચલ અશ્વશ્રેણિના ખુરાઘાતથી ઉડેલ રજથી શત્રુઓનાં મુખરૂપ દર્પણાને શ્યામ કરતા તે શ્રીસ્ત ભતીની નજીક આવ્યેા, એટલે તેનુ આગમન સાંભળીને અહ‘પૂવિકાના ક્રમથી હાથમાં અનેક પ્રકારનાં ભેટણાં લઈ