________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
મત્રીના સૈન્ય સાથે યુદ્ધ કરવાની પ્રેરણા કરી, અને પોતે વિશેષ હિમ્મતવાન્ બની તેજથી અગ્નિની જેમ દુસ્સહ એવા સખ્ત પ્રહાર કરવા લાગ્યા. મત્રીરાજની ઉત્કટ સેના પણ યુદ્ધ કરવાને આગળ ધસી, અને જગતના પ્રલયને સૂચવનાર રારંભ ચાલુ થયા. ત્યાં ઘૂલરાજાએ ખાણાથી આકાશમાં ધાર દુર્દિન કર્યા છતાં પણ શત્રુઓને તેા મહાન્ તાપ થઈ પડયો. પિરણામે અધકારને સૂર્ય ભગ્ન કરે તેમ તેણે મ`ત્રીનું સમસ્ત સન્ય ભગ્ન કરી નાખ્યું અને તેથી તે તરત જ ભયભ્રાંત થઈ ને ચારે બાજી પલાયન કરવા લાગ્યું. તે જોઈ ને નિ`ય, વીર સુભટામાં અગ્રેસર અને મેરૂ પર્વતની જેવા ધીર તેજપાલ મત્રીએ ભય કર પણસાગરમાં સ્થિર રહીને શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા, ખળીષ્ઠ. લજ્જા તથા દાક્ષિણ્યને ધારણ કરનારા અને તટસ્થ રહેલા એવા રાજાઆને કહ્યું કે-“આ ઘૂઘુલ વૃત્રાસુરના જેવા ક્રૂર અને સાહસસપત્તિના પૂરરૂપ છે, તેથી તે આપણા સૈન્યને નસાડે છે, પરંતુ આ સ્થાનમાંથી પલાયન કરનારાઓની શી ગતિ થવાની તે વિચારવા યાગ્ય છે. સજ્જના શત્રુઓને પીઠ અને પરસ્ત્રીએને પાતાનુ હૃદય કદાપિ આપતા નથી, માટે આ રણભૂમિમાં તમારે બીજી કોઈ શરણભૂત નથી. માટે હવે તા અહીં મરવું અથવા તે જયશ્રીને વરવું એ જ યુક્ત છે. જેએ ધારાતીમાં અભિષિક્ત થઈ યશરૂપ ચંદનથી ચર્ચિત થયેલા છે, તે ક્ષત્રિયા જ ઉભય પક્ષવડે શુદ્ધ અને પ્રશસનીય છે. વળી તેઓ ક્યાં તા પેાતાના સ્વામીના વફાદાર થઈ સર્વ કરતાં અતિશય સૌભાગ્યયુક્ત બની દેવ