________________
દ્વિતીય પ્રસ્તાવ
પગલે પગલે યાચકોને મગલનેમિત્તે દાન આપતા, ક્ષત્રિયાથી પરવરેલા, વિષ્ણુ સમાન અલિષ્ઠ અને વક્ર દૃષ્ટિથી ભયંકર લાગતા રણભૂમિમાં આવ્યા. તે વખતે ઈન્દ્ર સમાન પરાક્રમી, વિવિધ આયુધાને ધારણ કરનાર, હાથમાં લાંબા ભાલાં રાંખનાર, કવચથી ઉજવળ ખખ્ખરાથી ગરૂડાકારને ધારણ કરવાવાળા, જાત્ય અશ્વો પર આરૂઢ થયેલા અને જેમનુ તેજ અસહ્ય છે એવા સામ`તપાલ વિગેરે ત્રણે ભાઇએ પણ ભીમ રાજા પાસેથી પેાતાની નાકરીના ચડેલા લાખા દ્રુમ્સ લઈ પેાતાના ભંડારમાં રાખીને વિવિધ પાત્રોને દાન આપતા રણભૂમિમાં આવ્યા. આ વખતે રણવાદ્યો, હાથીએના નાă, અશ્વોના હેષારવ અને બહાદુર સુભટાના હુંકારાથી આકાશ શબ્દમય થઈ ગયું, અને બંદીજના દરેક બહાદુર સુભટના નામ, ગુણ અને વશના ઉચ્ચારપૂર્વક જય જય શબ્દ કરવા લાગ્યા. પછી અને સૈન્યામાં પાતપેાતાના સ્વામીને સતાષ આપનાર અને જયશ્રીને વરવા લાયક એવા તુમુલારંભ થયા, એટલે ક્રોધયી અંધ બનેલા અને ક્રૂર એવા મહાયાદ્ધાએ પરસ્પર મ સ્થાનમાં પ્રહાર કરતા યુદ્ધ કરવા ધસ્યા, અને સ્વર્ગ લક્ષ્મીને વરવાને જાણે કુકુમદ્રવના લેપ કર્યો હાય તેમ સુભટોએ પેાતાનાં શરીરને શરીરમાંથી નીકળતી રૂધિરની ધારાએથી રક્ત બનાવી દીધા. જાણે પરસ્પર સૂર્યના સંતાપને સહાર કરવાને ઈચ્છતા હાય તેમ કેટલાક વીરાએ આકાશમંડળમાં ખાણાના મંડપ રચી દીધા. તે વખતે જાણે દુઃખના ભારથી જ હોય તેમ
૧.
૧