________________
શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર ઈતિ ભરતરાજ દષ્ટાંત
હું મ`ત્રીશ્વર ! સ'તજના અન્યાન્ય ધર્મના ઉપદેશ આપે, તેનાથી ફળ થાય કે ન પણ થાય અને લેાકેા ગમે તેમ ખેલે પરંતુ અમે હાથ ઉંચા કરીને નિઃશંકપણે કહીએ છીએ કે–ત્રણે જગતમાં પરોપકાર કરતાં અધિક પુચવાળુ કોઇ પણ કાર્ય નથી. માટે હું સચિતિલક ! ઉપકાર કરવાથી થયેલી ફળશ્રેણિની પ્રાપ્તિના દૃષ્ટાંતરૂપ ભરત રાજાનું ચરિત્ર સાંભળીને રાજ્યને અધિકાર પામી સમસ્ત પ્રાણિવ પર નિર ંતર અનુપમ ઉપકાર કરજે.”
પર
આ પ્રમાણેની સમ્યધર્મરૂપ સુધાને સ્રવનારી ગુરૂમહારાજની વાણી સાંભળીને મેઘની જેમ તેણે પાપકારમાં પેાતાનું મન જોડી દીધું. પછી ગુરૂમહારાજને નમસ્કાર કરીને તે પાતાને ઘરે આવ્યા.
વિવેકી એવા વસ્તુપાળ મંત્રી પેાતાના અંતઃકરણમાં ક્ષણભર તત્ત્વના વિચાર કરવા લાગ્યા કે, “પુરૂષને અતિશય ગર્વિષ્ઠ થયેલ જોઈને લક્ષ્મી તરત જ ત્યાંથી ભાગી જાય છે, અને પછી ગરીખાઈનું અવલખન કરતા છતા તે નીચે ઉતરતા જાય છે. ધનના મઢવાળા પુરૂષો અધ થઈ જાય છે’ એ વાકન્ય સત્ય છે. કારણ કે તેઓ બીજાએ બતાવેલા માગે અને અન્યના હસ્તાવલ મનથી જ ચાલે છે. ધનવાનને નિનાવસ્થા પ્રાપ્ત થતાં દુઃખને વિશેષ કડવા અનુભવ * વરસાદ જેમ સજીવના ઉપકાર કરે છે તેમ..