________________
દ્વિતીય પ્રસ્તાવ
પ
કરવા પડે છે. કારણ કે હાથમાં મસાલ રાખીને ચાલનાર મસાલ એલાઈ જાય છે ત્યારે અધકારથી વધારે ખાધા પામે છે. ગુપ્ત છાયાના મિષથી વિધાતાએ એમને ચક્રપર ચડાવ્યા છે, એટલે ધનવંતા ચક્રની જેમ ભમતાં છતાં પેાતાના આત્માને સ્થિર માને છે. કસાઈની જેમ કાળ, જનરૂપ પશુને પકડીને ખેંચી જાય છે છતાં તેમને પાસે રહેલા વિષયરૂપ લીલા ઘાસમાં મુખ નાખતાં શરમ પણુ આવતી નથી. આ દેહ એક નાકર સમાન છે, તેથી તેનુ વધારે લાલન પાલન કરવાની જરૂર નથી, એ તેા માત્ર જરૂર પૂરતું પાષણ કરવા લાયકજ છે, કેમકે તે વિશેષ પુષ્ટ થાય છે તેા ખરાખર કાબુમાં રહેતા નથી. વિષયરૂપ માંસને! ત્યાગ કરીને જે પુરૂષા દંડ લઈ ને ઉભા છે તેમનાથી આ સંસારરૂપ કુતરા ભય પામીને પલાયન કરી જાય છે. અવિવેકી જનેાના અંતરમાં રહેલે જાજ્વલ્યમાન એવા લેાભાગ્નિ, કામાગ્નિ અને ક્રેાધાગ્નિ કાઈ પશુ રીતે શાંત થતા નથી. પરંતુ દૈવી કાપ થતાં પ્રાણીઓને ધર્માંજ એક સાચા બખ્તરરૂપ છે. માટે અમારે તે ધર્મનું જ શરણ થાઓ.”
આ પ્રમાણે વિચાર કરીને ઉજ્જવળ વસ્ત્રો ધારણ કરી પાત્રાને યથાયાગ્ય દાન આપી તે મત્રીશ્વરે પેાતાના પરિવાર સાથે ભેજન કર્યું.... પછી તાંબૂલ ગ્રહણ કરી રાજાના ભવનમાં આવીને યથાયાગ્ય સ કાર્યો પેાતાને કબજે લીધાં. પછી પૂજ્યેાનુ પૂજન કરતાં, માન્ય જનને માન આપતાં, રાજવૃદ્ધોને તેમની ચેાગ્યતા પ્રમાણે પગલે પગલે રજન