________________
૧૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પાલન કરવું અને દુષ્ટોના નિગ્રહ કરવા, એ રાજાને મુખ્ય ધર્મ છે. અન્યથા લેાકમાં માત્મ્ય ન્યાય પ્રવત્ત અને ધર્મ તથા નીતિના લેાપ થઇ જાય. દુષ્ટના નિગ્રહ કર્યા વિના રાજાના ભડારની વૃદ્ધિ ન થાય અને ભંડાર વિના તા મહા તરૂની જેમ નામ માત્રથી જ તે રાજા કહેવાય. માટે હે વિભા ! અમુક અમુક ગામના મુખીએ શ્વાસે ઘણા વખતનું પુષ્કળ રાજકીય ધન રહેલુ છે. તે આપણે લઈ લઈએ.’ રાજાએ એ વાત કબુલ કરી એટલે સબળ સૈન્ય લઈ વીરધવલ રાજા સહિત પર્વતાને પણ ચલાયમાન કરતા વસ્તુપાલ મંત્રી ચાલ્યા, અને પ્રતિગામે તથા નગરે રાજાની સમક્ષ યથાચિત ક્રિયાને કરતાં સામદામાદિ ઉપાયને જાણનાર તે મંત્રીએ કયાંક રાજાના ભેટજ્ઞાને માને, કયાંક દોષ બતાવીને, અને કયાંક નગર અને ગામના જીના લેખને આધારે લેણું કાઢીને, સર્વત્ર પાતપેાતાની ઈચ્છાનુસાર પ્રજા પાસેથી મેળવેલા ધનના મદથી જેમનું મન અંધ બની ગયું છે એવા નગરના અને ગામના અધિકારીએ પાસેથી ૪'ડ વસુલ કર્યા.
આ પ્રમાણે પેાતાના રાજાને ભડાર અને લશ્કરથી અલિષ્ઠ બનાવીને પછી તીર્થાના માને સુગમ કરવાની ઇચ્છાથી તેણે કહ્યું કે હે મહારાજ ! સૌરાષ્ટ્ર દેશમાં કાટિગમે દ્રવ્યથી મદીદ્વૈત થયેલા અને પાપી એવા શત્રુ રાજાએ છે. તે તીથૅ જતા મુસાફરોને લૂંટનારા * મોટા મચ્છ નાના માને ગળી જાય એ માત્મ્ય ન્યાય.