________________
દ્વિતીય પ્રસ્તાવ
છે. ત્યાં રહીને તપાવેલા સીસાના રસસમાન અને પ્રાણીઓને ત્રાસકારી એવું તેનું સ્નાત્રજળ જે મનુષ્ય છ માસ પર્યં‘ત પોતાના મસ્તકપર ધારણ કરે. હે વિભા ! તે પુરૂષને છ માસના અંતે આવી ગુટિકા સત્વર પ્રાપ્ત થાય છે, પણ સત્ત્વહીન પુરૂષ તેા અગ્નિસમાન તે જળથી ભસ્મજ થઈ જાય છે.”
૩૯
આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ તે પુરૂષને વિસર્જન કર્યા અને પાતે પેાતાની શખ્યામાં શાંતિથી ક્ષણભર નિદ્રાવશ થયા. પછી તેના વચનને યથાસ્થિત માની અજનના ચેાગે પેાતાના રૂપનું પરાવર્ત્તન કરી, કાઈ પણ પરિવારજન ન જાણે તેવી રીતે સત્ત્વશાલી જામાં અગ્રેસર એવા રાજા હાથમાં ખડ્રેગ લઇને અધ રાત્રે દક્ષિણ દિશા તરફ ચાલતા થયા. રસ્તે ચાલતાં અનેક તીર્થોને વંદન કરતા અને અનેક વનપ્રદેશાનું નિરીક્ષણ કરતા તે રાજા અનુક્રમે મલયાચલની ચૂલિકાપર પહોંચ્યા. ત્યાં સુગધી ચન્દનવૃક્ષાથી જેનું સર્વાંગ સુગંધમય થઈ ગયેલ છે એવે તે રાજા ચારે બાજુ પર્વતની શેાભાને જોવા લાગ્યા. પછી અનુક્રમે તે જગતને આનંદ આપનાર સૌદયવાળા અને રમણીય મણિમય એવા રામશેખર દેવના ભવનમાં પહોંચ્યા, પછી અતિ નિર્માળ એવા વાપી-જળમાં સ્નાન કરી તેમાંથી કમળા લઈને તેણે આદરપૂર્વક રામશેખર દેવની પૂજા કરી. એવામાં ગુટિકાને મેળવવા માટે કષ્ટ સહન કરતા, સત્ત્વહીન અને સ્નાન-જળના તાપથી જેમના શરીર ત્રણમય