________________
છું. અને ઈચ્છું છું કે પવિત્ર એવું તેમનું નામ મન્ન મારી જિલ્લાના અગ્રભાગ ઉપર સદા હોજો. ૧૩-૧૪ો.
(૮) त्रिच्छत्रचामराद्या तु, विभूतिः पारतन्त्रिकी । यस्मादंबडवच्चैव, देवान्येषु न दुर्लभा ॥१५॥ आध्यात्मिकी तु चावा, चन्द्रप्रभोविनश्यति ।
यद्वैरं नित्यवैरिणां, सूर्यात्तमोऽखिलं यथा ॥१६॥ છત્રત્રય અને ચામર આદિ ચોત્રીસ અતિશય રૂપ આપશ્રીની વિભૂતિ પરતન્નવાળી છે (અર્થાતુ બહુ કિંમતી નથી) કારણ કે દેવોમાં તથા અંબડાદિની જેમ અન્ય લબ્ધિચારી જીવોમાં પણ દુર્લભ નથી. પરંતુ ચંદ્રપ્રભુની (યોગજન્ય) આધ્યાત્મિક જે વિભૂતિ છે. તે અવર્ણનીય છે કે જેનાથી સૂર્યથી જેમ અંધકાર ભાગે તેમ નિત્યશત્રુતાવાળાઓનું વૈરા પણ ભાગી જાય છે. ૧૫-૧૬ll.
चित्तात्तु रागनाशो हि, केवलिष्वपि दृश्यते । रक्तात्तु रागनाशो यत्, कस्य नाश्चर्यकारकम् ॥१७॥ एवं बहुविधाश्चर्यं, चकितं यस्य जीवनम् ।
वर्यं सुविधिनाथस्य, कथं शतमुखैरपि ॥१८॥ ચિત્તમાંથી રાગનો નાશ થવો એ તો સામાન્ય કેવલિઓમાં પણ દેખાય છે. પરંતુ રૂધિરાદિમાંથી રાગ (રંગ)નો નાશ જે તમારામાં દેખાય છે તે કોને આશ્ચર્યકારી ન લાગે? આવા પ્રકારનું બહુવિધ આશ્ચર્યવાળું જે પરમાત્માનું જીવન છે તે સુવિધિનાથ પરમાત્માનું જીવન ઈન્દ્રો વડે પણ કેમ વર્ણવી શકાય ? ૧૭-૧૮માં.
(૨૦) छिन्नचन्दनवृक्षोऽयं, छेदकच्छेदनद्विके । वर्षति शैत्यमेवेति, स्वस्वभावाद् यथा तथा ॥१९॥ स्वामीशीतलनाथोऽपि, स्वपरभद्हेतुकम् ।। कृपार्द्रनयनाभ्यां हि, शैत्यं वर्षति केवलम् ॥२०॥
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org