________________
ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
સ્વભાવવાળાં છે. પરંતુ જેવી તે કાચની શીશી નેત્રરશ્મિવડે ભેદાય છે. તેવી તુરત જ જલ્દી જલ્દી નવીન તેવા જ આકારની રચનાવાળી આ કૂપોદર (શીશી) ત્યાં બની જ જાય છે. તેથી અંદરનું પાણી જરા પણ બહાર નીકળતું નથી.
જૈનાચાર્યશ્રી કહે છે કે જો ખરેખર એમ બનતું હોય તો નેત્રરશ્મિવડે શીશી ભેદાઈ પરંતુ પાણી પણ અંદરથી બહાર ન આવી શકે તેટલા જ કાળમાં જો ત્યાં નવી શીશી બની હોય તો તે નવી શીશી (અખંડ) બની હોવાથી તેમાં નેત્રરશ્મિ કોઈ પણ રીતે પ્રવેશી શકશે નહીં. પાણી ન નીકળી શકે અને કિરણો પ્રવેશી શકે આવું બની શકે નહીં. II૭૨૫
=
भवति परिगमश्चेद् वेगवत्त्वादमीषां, कतिपयकलयास्तु क्षीरपातस्तदानीम् ।
न च भवति कदाचिद् बुद्बुदस्यापि तस्मात्, प्रपतनमिति युक्तस्तस्य नाशः किमाशु ? ॥७३॥
चेद्
=
જો, અમીષાં વેવત્ત્વાર્ = આ નેત્રરશ્મિ અતિશય વેગવાળાં હોવાથી, રામ: = શીશીમાં પ્રવેશ, મત્તિ = થાય છે. તો, તવાનીં = તે જ વખતે, ઋતિપયજ્ઞયા કંઈક અલ્પ માત્રાએ પણ, ક્ષીરપાત: અસ્તુ પાણીનો નિર્ગમ હો. તસ્માત્ શીશીમાંથી વાષિર્ ક્યારેય પણ, વુદ્દવુવસ્થાપિ બિન્દુ માત્રનું પણ, પ્રવતનમ્ પડવું, ન મતિ થતું જ નથી. તિ = આ કારણથી આશુ नाशः किं युक्तः તે શીશીનો નાશ કેમ યોગ્ય મનાય ?
=
જલ્દી જલ્દી, તસ્ય
=
=
Jain Education International
-
=
૩૧ ૩
=
कलशकुलिशप्राकारादित्रिविष्टपकन्दरा, कुहरकलितं विश्वं वस्तु प्रतिक्षणभङ्गुरम् ।
હવે જો નૈયાયિક એમ કહે કે નેત્રનાં આ કિરણો અતિશય વેગવાળાં હોવાથી જુની શીશીને ભેદીને નવી શીશી બનતાં પહેલાં જલ્દી જલ્દી શીશીની અંદર ઘુસી જાય છે. તો જુની શીશી જ્યારે ફુટી અને નવી ન બની તે કાળે વચ્ચેના સમયમાં જો કિરણોના પ્રવેશનો અવકાશ છે તો કંઈક અલ્પમાત્રાએ તો ક્ષીરપાત થવો જ જોઈએ. બહાર રહેલા કિરણો જો અંદર પ્રવેશી શકે છે. તો અંદર રહેલું પાણી બહાર કેમ ન આવે ?
For Private & Personal Use Only
=
પરંતુ તે શીશીમાંથી એક બિન્દુ માત્ર પણ પાણીનું બહાર પ્રપતન થતું જ નથી. તેથી જલ્દી જલ્દી શીશીનો નાશ થાય છે. (અને નવી શીશી બની જાય છે) આ વાત કોઈપણ રીતે ઉચિત નથી જ. II૭ગા
किञ्च
તથા વળી
તે
www.jainelibrary.org