SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા સ્વભાવવાળાં છે. પરંતુ જેવી તે કાચની શીશી નેત્રરશ્મિવડે ભેદાય છે. તેવી તુરત જ જલ્દી જલ્દી નવીન તેવા જ આકારની રચનાવાળી આ કૂપોદર (શીશી) ત્યાં બની જ જાય છે. તેથી અંદરનું પાણી જરા પણ બહાર નીકળતું નથી. જૈનાચાર્યશ્રી કહે છે કે જો ખરેખર એમ બનતું હોય તો નેત્રરશ્મિવડે શીશી ભેદાઈ પરંતુ પાણી પણ અંદરથી બહાર ન આવી શકે તેટલા જ કાળમાં જો ત્યાં નવી શીશી બની હોય તો તે નવી શીશી (અખંડ) બની હોવાથી તેમાં નેત્રરશ્મિ કોઈ પણ રીતે પ્રવેશી શકશે નહીં. પાણી ન નીકળી શકે અને કિરણો પ્રવેશી શકે આવું બની શકે નહીં. II૭૨૫ = भवति परिगमश्चेद् वेगवत्त्वादमीषां, कतिपयकलयास्तु क्षीरपातस्तदानीम् । न च भवति कदाचिद् बुद्बुदस्यापि तस्मात्, प्रपतनमिति युक्तस्तस्य नाशः किमाशु ? ॥७३॥ चेद् = જો, અમીષાં વેવત્ત્વાર્ = આ નેત્રરશ્મિ અતિશય વેગવાળાં હોવાથી, રામ: = શીશીમાં પ્રવેશ, મત્તિ = થાય છે. તો, તવાનીં = તે જ વખતે, ઋતિપયજ્ઞયા કંઈક અલ્પ માત્રાએ પણ, ક્ષીરપાત: અસ્તુ પાણીનો નિર્ગમ હો. તસ્માત્ શીશીમાંથી વાષિર્ ક્યારેય પણ, વુદ્દવુવસ્થાપિ બિન્દુ માત્રનું પણ, પ્રવતનમ્ પડવું, ન મતિ થતું જ નથી. તિ = આ કારણથી આશુ नाशः किं युक्तः તે શીશીનો નાશ કેમ યોગ્ય મનાય ? = જલ્દી જલ્દી, તસ્ય = = Jain Education International - = ૩૧ ૩ = कलशकुलिशप्राकारादित्रिविष्टपकन्दरा, कुहरकलितं विश्वं वस्तु प्रतिक्षणभङ्गुरम् । હવે જો નૈયાયિક એમ કહે કે નેત્રનાં આ કિરણો અતિશય વેગવાળાં હોવાથી જુની શીશીને ભેદીને નવી શીશી બનતાં પહેલાં જલ્દી જલ્દી શીશીની અંદર ઘુસી જાય છે. તો જુની શીશી જ્યારે ફુટી અને નવી ન બની તે કાળે વચ્ચેના સમયમાં જો કિરણોના પ્રવેશનો અવકાશ છે તો કંઈક અલ્પમાત્રાએ તો ક્ષીરપાત થવો જ જોઈએ. બહાર રહેલા કિરણો જો અંદર પ્રવેશી શકે છે. તો અંદર રહેલું પાણી બહાર કેમ ન આવે ? For Private & Personal Use Only = પરંતુ તે શીશીમાંથી એક બિન્દુ માત્ર પણ પાણીનું બહાર પ્રપતન થતું જ નથી. તેથી જલ્દી જલ્દી શીશીનો નાશ થાય છે. (અને નવી શીશી બની જાય છે) આ વાત કોઈપણ રીતે ઉચિત નથી જ. II૭ગા किञ्च તથા વળી તે www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy