________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ
રત્નાકરાવતારિકા
આવતો આ પવન અને તરૂણીનો કરપલ્લવ મને વિશિષ્ટ રોમાંચિત કરે છે. અહીં દૂરથી આવતા પવનનો સ્પર્શ જણાય જ છે.માટે સ્પર્શનેન્દ્રિયમાં પણ દૂરદિગ્દશવ્યપદેશ જણાય જ છે. આ રીતે તમારો હેતુ ઘ્રાણેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિયમાં (પ્રાપ્યકારીમાં) ઘટતો હોવાથી હેત્વાભાસ માત્ર જ છે. સન્હેતુ નથી. II૮૩॥
હવે અહીં બૌધ્ધ કદાચ આવો બચાવ કરે કે -
૩૨૦
अथानुमानादधिगम्य तेषां हेतूंस्ततस्तद्व्यपदेशिनी धीः ।
न घ्राणतः स्पर्शनतश्च तादृक् प्रत्यक्षरूपा प्रथते मनीषा ॥ ८४ ॥
अथ
=
- હવે કદાચ એમ કહેવામાં આવે કે, અનુમાનાર્ = અનુમાનથી, તેમાં હેતૂન જાણીને, ત = ત્યારબાદ તેનાથી,
= તે ગન્ધ અને સ્પર્શના હેતુઓને, અધિગમ્ય तद्व्यपदेशिनी धीः તે દિગ્દશના વ્યવહારવાળી બુધ્ધિ થાય છે. પરંતુ, ઘૂળત: स्पर्शनतश्च = ઘ્રાણ અને સ્પર્શન ઇન્દ્રિયથી, તારૃ પ્રત્યક્ષસ્તા મનીષા તેવા પ્રકારની પ્રત્યક્ષ સ્વરૂપ બુધ્ધિ, ન થતી નથી.
=
-
=
જૈનાચાર્યશ્રીએ બૌધ્ધના અનુમાનમાં રજુ કરાયેલા હેતુને ઘ્રાણ અને સ્પર્શનની સાથે વ્યભિચારી હેત્વાભાસ બનાયે છતે બચાવ કરવા માટે બૌધ્ધ આ પ્રમાણે કદાચ હવે કહે કે -
Jain Education International
હે જૈન ! ઘ્રાણ અને સ્પર્શન પ્રાપ્યકારી જ છે. તેના વિષયભૂત ગન્ધ અને સ્પર્શનાં પુદ્ગલો ઘ્રાણ અને સ્પર્શનની સાથે જોડાય જ છે. તે બન્નેનો સશિકર્ષ થયા પછી જ ગન્ધ અને સ્પર્શનથી પ્રત્યક્ષજ્ઞાન કર્યા પછી, અહીં આવી ગન્ધ આવે છે માટે માધવી મંડપ હોવો જોઈએ, ઇત્યાદિ પ્રકારે તે ગન્ધ અને સ્પર્શના બળથી અનુમાનવડે તે ગન્ધ અને સ્પર્શનાં કારણોને (માધવીમંડપ-મલ્લિકાફુલ્લ-શ્રીચંદન-અને શીતળપવન ઇત્યાદિને) જાણીને, ત્યારબાદ તે તે દિગ્દશના વ્યવહારવાળી બુધ્ધિ ઉત્પન્ન કરે છે. માટે ઘ્રાણ અને સ્પર્શનમાં દિગ્દશના વ્યવહારનું જ્ઞાન અનુમાનથી થાય છે. પણ તેવા પ્રકારની પ્રત્યક્ષસ્વરૂપ બુધ્ધિ થતી નથી. તેથી અમારા હેતુને વ્યભિચાર દોષ હે જૈન ! આવતો નથી. ૫૮૪॥
श्रोत्रेऽपि सर्वं तदिदं समानमालोकमानोऽपि न मन्यसे किम् ? । दृष्टव्यलीकामपि कामिनीं यत् संमन्यते कामुक एव साध्वीम् ॥८५॥
=
-
=
श्रोत्रेऽपि શ્રોત્રેન્દ્રિયમાં પણ, તત્િ સર્વ સમાનમ્ તે આ સઘળું સમાન, आलोकमानोऽपि જોવા છતાં પણ, િન મન્યસે ? તું કેમ માનતો નથી ? યત્ ખરેખર એ વાત ચોક્કસ જ છે કે દ્રવ્યનીળા પ
=
જોયો છે સાક્ષાત્ દોષ જેણીનો,
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org