Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 480
________________ શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કર્તૃત્વનું ખંડન અર્ધબાધકતા આવે છે. તેની જેમ તમારા અનુમાનમાં પણ છે. કારણ કે આ તમારા अनुमानमांथी पृथ्वी, पर्वत, अत्र (वाहन), त३ (वृक्ष), ५२-६२धनुष (न्द्रधनुष्य ) हि સંસારવર્તી સમસ્ત પદાર્થોનો સમૂહ ધર્મી તરીકે કહેવામાં આવ્યો છે. તે પદાર્થસમૂહ કેવો છે ? અંશથી સંદિગ્ધ છે ઉત્પત્તિમાં તત્પર એવો નરવ્યાપાર જેમાં એવો છે. એટલે કે કેટલાક પદાર્થોની ઉત્પત્તિમાં નરવ્યાપાર દેખાય છે. જેમ કે ઘટપટ, અને કેટલાક પદાર્થોની ઉત્પત્તિમાં નરવ્યાપાર સંદેહાત્મક જ છે. જેમ કે મેઘ-તરૂ-ઈન્દ્રધનુષ્ય, આ કારણોથી તમારા પક્ષનો અર્ધભાગ બાધિત છે. તમારા તે અનુમાનમાં પૃથ્વી-પર્વતાદિ તો ઘણા જુના હોવાથી કોણે બનાવ્યા ? ક્યારે બનાવ્યા ? એ કોઈને ખબર નથી તેથી ઈશ્વરકર્તૃક છે એમ તમે કહો તો હજુ ચાલે. અર્થાત્ લોકો માની લે. પરંતુ તે અનુમાનમાં અભ્ર-તરૂ અને વિદ્યુદાદિ જે પદાર્થો છે તે તો અત્યારે જ ઉત્પદ્યમાન છે. એમ ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે પ્રત્યક્ષ દેખાય છે. અને તેઓ વિદ્યમાન શરીરવાળો વિધાતા (કર્તા) કોઈ જણાતો નથી. માટે સાધ્યાભાવ અંશમાં ઈન્દ્રિયજન્યજ્ઞાનવડે પ્રત્યક્ષ હોવાથી બાધિત છે. ननु भवत्येव बाधेयं यद्येतद्द्द्विधानावधानप्रधानः पुमान् इन्द्रियप्रभवप्रभाऽऽलम्बनी भूतोऽभ्युपेतो भवति यावता अतीन्द्रियोऽयम् इति नायमुपद्रवः प्रभवति । तदनभिधानीयम्, यतो व्याप्तिप्रतिपादनप्रत्यलं मानमत्रेन्द्रियद्वारोद्भूतं वेदनं तवाभिमतम्, धूमानुमानवत् । धूमानुमानेऽपि न पारावारोद्भवौदर्यतनूनपात्तदितरतनूनपात्तुल्यत्वेन व्याप्तिः प्रतीता इतीन्द्रियोद्भववेदनवेद्यभावाऽऽलम्बनेनैवानेनानुमानेन भवितव्यम् । अन्यथा तु तेन व्याप्तिप्रतीतिर्दुस्पपादैव । ततोऽपि तत्र व्याप्त्यनालम्बनीभूतेन तेन बुद्धिमन्निमित्तेनानुमेयताऽपि नाद्रियते तथात्वेन प्रतिपादितं त्वेतदत्रेन्द्रियबोधावबोध्यतया नियमेनाभ्युपेतव्यम् । यदि तु तथाऽभ्युपेयते, तदा नैतद् निमित्तं तरुविद्युदादेरुपलभ्यते, ततोऽनेन वेदनेनाऽत्र बाधो भवत्येव । ૪૧૫ ननु धूमानुमानप्रत्याय्यतनूनपातोऽप्येवमनेन वेदनेन बाधो भवति, यतो न तत्रापि विधीयमानानुमानेन प्रमात्रा तनूनपादिन्द्रियवेदनेन वेद्यते । तदमनोरमम्, यतोऽत्रानुमातुर्व्यवधिर्विद्यते, व्यवधिमान् पुनः पदार्थो नेन्द्रियाऽऽलम्बनीभवति, इति तदनालम्बनीभूतः पर्वततनूनपाद् न तेन बाधितुं पार्यते । यदा पुनः प्रमाता तत्र प्रवृत्तो भवति, तदानीमव्यवधानवानयं तनूनपात् तेनोपलभ्यते । तरुविद्युल्लताऽभ्रादि बुद्धिमन्निमित्तं तु तत्र प्रवर्तमानेनाऽपि नितरामवधानवताऽपि नोपलभ्यते । ततो भवति तत्रेन्द्रियोद्भवबोधबाधेति । ततोऽपि तथाविध-धर्म्यनन्तरनिमित्ताधीनात्मलाभत्वरूपव्याप्यप्रतिपादनेन त्वन्मतेन तुरीयव्याप्याभत्वोपनिपातः । मन्मतेन त्वन्तर्व्याप्तेरभावेनानियतप्रतिपत्तिनिमित्तताऽत्र व्याप्यपराभूतिः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506