Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 487
________________ ૪ ૨ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨૭ રત્નાકરાવતારિકા રૂપી ભવનમાં રહેલા એવા પદાર્થસમૂહને પ્રકાશિત કરવામાં પ્રબળ (સર્વોત્તમ) એવા જ્ઞાન રૂપી દીપકવાળા છે. અર્થાત્ સર્વજ્ઞ છે આ કહેવું તે નિર્ધન માણસને દાન આપવાના મનોરથો થાય તેના જેવું જ છે. અર્થાત્ નિરર્થક જ છે. त्यादिवचनद्वयेन स्यायेकवचनत्रयेण वर्णैस्तु । त्रिभिरधिकैर्दशभिरयं व्यधायि शिवसिद्धिविध्वंसः ॥१॥२६॥ (તિ, તે fસ, ટા, ડમ્પ તથધન, પવનમ, રત્નવ ) શિવ” અર્થાતુ મહાદેવ જગત્કર્તા છે અને સર્વશ છે. ઇત્યાદિ તૈયાયિકની માન્યતાનો નીચેની ત્રણ મહત્તાઓવડે આ વિધ્વંસ કર્યો. (૧) ત્યાદિવિભક્તિના ફક્ત તિ અને તે એમ બે જ વચન પ્રયોગો કરવા દ્વારા, (૨) સ્વાદિસંબંધી સિ, ટા, ડમ્ એમ ત્રણ જ પ્રત્યયોનો પ્રયોગ કરવાવડે, તથા (૩) ત્રણથી અધિક એવા દશ અર્થાત્ ૧૩ જ વ્યંજનવર્ણોનો પ્રયોગ કરવાવડે શિવસિદ્ધિનો આ વિધ્વંસ લખાયો છે. (“જગત્કર્તા ઈશ્વર છે” આ માન્યતાનું ખંડન કરવામાં આ ત્રણ બાબતોનો ટીકાકારશ્રીએ પુરેપુરો ખ્યાલ રાખ્યો છે.) કેરી केवलिनः कवलाहारवत्त्वे सर्ववित्त्वं विरुध्यत इतीष्टवतो नग्नाटान् विघटयितुमाह = કેવલી ભગવાનને કવલાહારી જો માનીએ તો તેમનું “સર્વજ્ઞપણું” વિરોધ પામે આવું માનનારા (નાના) દિગંબરોના મતનું ખંડન કરવા માટે હવે જણાવે છે કે - न च कवलाहारवत्त्वेन तस्याऽसर्वज्ञत्वम्, कवलाहार सर्वज्ञत्वयोरविरोधात् ॥२७॥ સૂત્રાર્થ :- કેવલી ભગવાન્ કવલાહારી હોવાથી અસર્વજ્ઞ છે. એમ ન વિચારવું, કારણ કે કવલાહાર પણાને અને સર્વજ્ઞપણાને સાથે રહેવામાં કોઈ પણ જાતનો વિરોધ સંભવતો નથી. રશી तथाहि- अनयोः साक्षात्-परम्परया वा विरोधमभिदधीरनहीका: ? तत्र यदि साक्षात्पक्षोपक्षेपदीक्षा दक्षा विवक्षेयुः क्षपणकाः, तत् झूणम् । न हि सति सार्वइये केवली कवलान् न प्राप्नोति, प्राप्तानपि नाहर्तुं शक्रोति, शक्तोऽपि वा विमलकेवलालोकपलायनशङ्कया नाहरतीत्यस्ति सम्भवः, अन्तरायकेवलावरणकर्मणोः समूलकाषક્ષાત્ | કોઈ પણ આત્મા ક્ષપકશ્રેણી પ્રારંભીને જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યાર પછીથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506