________________
૩ ૨ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
જેમ દૂર દૂર વગડાતા શંખના અવાજને સાંભળીને, “આ શબ્દ છે” આટલું જ જ્ઞાન થયું તે જ પ્રત્યક્ષજ્ઞાન છે. સગ્નિકર્ષજન્ય છે અને તેથી શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. પરંતુ શબ્દ સાંભળ્યા પછી, શ્રોત્ર દ્વારા શબ્દનું નિર્ણયાત્મક પ્રત્યક્ષજ્ઞાન કર્યા પછી, પૂર્વે અનુભવેલા જ્ઞાનને અનુસાર પ્રતિબંધનું (વ્યાતિજ્ઞાનનું) સ્મરણ થવાથી અનુમાન થાય છે. અને તે અનુમાન દ્વારા શંખાદિનો આ શબ્દ છે એવો નિર્ણય થાય છે. જેમ કે “માં શબ્દઃ પત્ર” આવો પ્રાપ્યકારીપણે સશિકર્ષ દ્વારા પ્રત્યક્ષનિર્ણય કરીને ત્યારબાદ આવા પ્રકારનું અનુમાન થાય છે. યં શબ્દઃ, શચૈવ, તથાવિષમધુરતા ગુમવત્, પૂર્વશ્રતશહૃદ્િવન્ ! શબ્દના નિર્ણય પછી અનુમાન વડે આ શબ્દ શંખનો છે એ જેમ જણાય છે. તે જ રીતે સકિર્ષવડે શબ્દનું જ્ઞાન કર્યા પછી જ અનુમાન વડે જ મેઘના શબ્દનો, ચાતકના શબ્દનો અને મોરની કેકાનો નિર્ણય થાય છે. માટે હે બૌધ્ધ ! આ પ્રત્યક્ષજ્ઞાન જ નથી. પરંતુ અનુમાન જ છે. ૮૬ll
दिग्देशानां श्रुतिविषयता किञ्च नो युक्तियुक्ता, युक्तत्वे वा भवति न कथं ध्वानरूत्पत्वमेषाम् ? । तस्माद् भिन्नप्रमितिविषयास्ते विशिषन्ति शब्द,
सिद्धे चैवं भवतु सुतरां साधने साऽप्यसिद्धिः ॥८७॥ વિક = વળી, વિન્ટેશન = દિશા અને દેશના વ્યવહારોનું જ્ઞાન, કૃતિવિષય = શ્રોત્રેન્દ્રિયવિષયક છે. એમ માનવું. તે યુયુar = = યુક્તિયુક્ત નથી. વા = અથવા, યુત્વે = તે દિગ્દશના વ્યવહારને શ્રોત્રવિષયને ઉચિત માનશો તો, ઉપામ્ = એ દિગ્દશના વ્યવહારો, નિરૂત્વે છં = = શબ્દ સ્વરૂપ કેમ નહી બને ? તમાત્ = તેથી તે = દિગ્દશના વ્યવહારો, મિન્નપ્રમિતિવિષય = જુદા જ્ઞાનનો (અનુમાન જ્ઞાનનો) વિષય છે. શબ્દ વિશિષ7 = માત્ર શબ્દને વિશિષ્ટ કરે છે. ગ્રેવં સિદ્ધ = આ પ્રમાણે સિધ્ધ થયે છતે, સાથ = હેતુમાં, સાધ્યસિદ્ધિ = તે અસિધ્ધિદોષ, સુતરાં મવતુ = સારી રીતે સંભવે જ છે.
તથા વળી હે બૌધ્ધ ! જેમ ઘાણથી માત્ર ગધ જ જણાય, માધવી મંડપાદિ અનુમાનથી જણાય, તથા સ્પર્શનથી માત્ર સ્પર્શ જ જણાય, પવન લહરી અનુમાનથી જણાય. તેમ શ્રોત્ર તો માત્ર શબ્દને જ જાણે છે દિગ્દશના વ્યવહારો શ્રોત્રનો વિષય છે જ નહીં. તેને શ્રોત્રનો વિષય માનવો તે ઉચિત નથી.
અને જો તે દિગ્દશના વ્યવહારને શ્રોત્રનો વિષય માનવો યોગ્ય કહેશો તો તે દિગ્દશનો વ્યવહાર પણ શબ્દરૂપ જ બની જશે. કારણ કે શ્રોત્ર તો શબ્દને જ જાણી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org