________________
૨૦૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
હવે આ વ્યાપ્તિજ્ઞાન અનુમાનપ્રમાણથી થાય છે. એમ જો તમે જૈનો કહેશો તો તે જ અનુમાનથી તે વ્યાપ્તિનો નિશ્ચય થાય એમ જ કહેશો તો ઈતરેતરાશ્રયદોષ આવશે અને તેના કરતાં અન્ય અનુમાનથી વ્યાપ્તિજ્ઞાન થાય છે. એમ જો કહેશો તો તે અન્ય પણ અનુમાન જ હોવાથી તેની વ્યાપ્તિનું જ્ઞાન ઈતરાનુમાનથી કરતાં અનવસ્થાદોષની આપત્તિ सावशे.
मडी अन्यद् ग्रामं = ग्रामान्तरम् सेभ थाय छे, तेम अन्यत् तद् इति तदन्तरम् - तस्मात् - तदन्तरात् अन्य अ ते अनुमान, तेना थी. मेवो समास तथा अर्थ ४२वो. આ પ્રમાણે પ્રત્યક્ષ કે અનુમાન કોઈ પ્રમાણથી ગુણો સિધ્ધ થતા નથી, તેથી ગુણ નામના કોઈ પદાર્થો જ નથી. તો પછી જ્ઞાનમાં રહેલી પ્રમાણતા પરથી ઉત્પન્ન થાય છે એમ કેમ કહેવાય ? માટે સ્વરૂપ અવસ્થાવાલા - એટલે જ્ઞાનાત્મક પોતાના સ્વરૂપે રહેલા કારણોમાંથી ઉત્પન્ન થતું તે જ્ઞાન ઉત્પત્તિમાં પરથી (ગુણોથી) થાય છે. અર્થાત્ પ્રમાણતા પરથી ઉત્પન્ન થાય છે એમ કેમ કહેવાય? માટે પ્રમાણભૂતજ્ઞાનોની પ્રમાણતા ઉત્પત્તિને આશ્રયી સ્વતઃ જ છે. પરંતુ પરતઃ નથી. જેનો જે પરતઃ પ્રમાણતાની ઉત્પત્તિ માને છે, તે ઉપરની દલીલોથી ઉચિત જણાતું નથી.
निश्चयस्तु तस्य परतः कारणगुणज्ञानात्, बाधकाभावज्ञानात् संवादिवेदनाद् वा स्यात् ? तत्र प्राच्यं प्रकारं प्रागेव प्रास्थाम, गुणग्रहणप्रवीणप्रमाणपराकरणात् । द्वितीये तु, तात्कालिकस्य कालान्तरभाविनो वा बाधकस्याभावज्ञानं तन्निश्चायकं स्यात् ? पौरस्त्यं तावत् कूटहाटकनिष्टङ्कनेऽपि स्पष्टमस्त्येव । द्वितीयं तु न चर्मचक्षुषां सम्भवति ।
संवादिवेदनं तु सहकारित्यं सत् तन्निश्चयं विरचयेद् ग्राहकं वा ? नाद्यभिद्, भिन्नकालत्वेन तस्य सहकारित्वासम्भवात्, द्वितीयपक्षे तु, तस्यैव ग्राहकं सत्, तद्विषयस्य वा, विषयान्तरस्य वा ? न प्रथमः पक्षः, प्रवर्तकज्ञानस्य सुदूरनष्टत्वेन ग्राह्यत्वायोगात् । द्वितीये तु, एकसन्तानम् भिन्नसंतानं वा तत् स्यात् ? पक्षद्वयेऽपि, तैमिरिकावलोक्यमानमृगाङ्कमण्डलद्वयदर्शिदर्शनेन व्यभिचारः । तद्धि चैत्रस्य पुनः पुनः मैत्रस्य चोत्पद्यत एव । तृतीये पुनः, अर्थक्रियाज्ञानम्, अन्यद् वा तद् भवेत् ? न पौरस्त्यम्, प्रवर्तकस्य प्रामाण्यानिश्चये प्रवृत्त्यभावेनार्थक्रियाया एवाभावात् । निश्चितप्रामाण्यात् तु प्रवर्तकज्ञानात् प्रवृत्तौ चक्रकम्-निश्चितप्रामाण्यात् प्रवर्तकात् प्रवृत्तिः, प्रवृत्तेरर्थक्रियाज्ञानम्, तस्माच्च प्रवर्तकज्ञानस्य प्रामाण्यनिश्चय इति । कथं चार्थक्रियाज्ञानस्यापि प्रामाण्यनिश्चयः ? अन्यस्मादर्थक्रियाज्ञानाच्चेत् ? अनवस्था । प्रवर्तकज्ञानाच्चेत् अन्योन्याश्रयः । स्वतश्चेत् - प्रवर्तकज्ञानस्यापि तथैवास्तु । अन्यदपि विज्ञानमेकसन्तानम्, भिन्नसंतानं वा ? द्वयमपि
Jain Education International
For Private &Personal Use Only .
www.jainelibrary.org